________________
(ચરિત.) ૧દષ્ટિવાદે છે એહને, વિર અતિવે ઉદાર; સક્ષેપે મેં જાણઓ, તુમ વયણે નિરધાર. તેહ ભણી વળી કૃપા કરી, દાખો મુજ એક પ્રશ્ન; મુજ સુત સંપ્રતિ આઠ ઇં, તસ સ્વરૂપ કહો પ્રિ શસ્ત.
૧૪
૧૫
(રોહિણના ૭ અને ૧ એમ આઠ પુત્રોને પૂર્વભવ.) ઢાલ, રાગ કાફી. આજ સખી મનમોહના, એ દેશી. ૨૨ મી.
નિસુણી ઈમ નૃપ વિનતી, નયણાં તિણ વેલાં; ભાષે હ તે પૂત્રના, અવદાતની લીલા, મિથલાનગરિમાં વસે, અગ્નિશર્મા નામ; લીલાવતી હું માહણી, તે પ્રેમનો ઠામ. તેહનેં સમયેં ઉપના, નન્દન સાત જાત; તેહના પગલાંથી થયો, દારિક નિપાત, અનકમેં માતા-પિતા ગયા, પરલોકે તિહવાર; તે દિનથી વધતો થ, દરિદ્રને પ્રચાર રૂપે પિણ અસુહામણું, દીઠે બાલક બહે; બોલીવું ચાલીઉં તેહનું, તિહાં કઈ ન હષે, ભિક્ષા કાજે ઘરેઘરે, અટતા રહે નિત્ય; ભમતા પણિ ગમતા નહીં, તે કોઇને ચિત્ત. તેહી પિણ અહંકારીયા, માંહોમાંહે વઢતા; વેટીરાઠી સાથે ઘણી, રાજકારે ચઢતા, ભિક્ષુક જાણી દ્વિજ ભણી, કાઈ તાસ ન મારે;
અન્યાઈ માથી ઘણું સજજનને વારે. ૪. ૧-બારમું અંગ, હાલ તે નાશવંત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org