________________
(સિંહસેનપુત્ર સુગધપવૃત્તાંત.) ત્રિવિધ અહિંસક મુનિને ઘાતે, તેને યે દુઃખ કહેણો મે ૨૫ તે ભણી કઈ જતુમાત્રને, દુઃખ સુપને નવિ દીજો; જ્ઞાનવિમલ મુનિરાજ કહે ઈમ, જિમતિમ કરી
ઉપકૃતિ કીજે. મો૨૬
ઈમ જિનવયણાં સાંભલી, ચિંતે મનમાં એમ; " અહે અહો કર્મવિચિત્રતા, છૂટીજે હવે કેમ! મોટું બેટું) પાતિકનિપનું,એ સમ અવરન કેઇ; બોધબિજ દેહિલું હોં, કીણ પરે શુદ્ધ હોઈ. પશ્ચાતાપ કરે ઘણે, ઈહામહિ વિચાર; કરતાં , તેહને ઉપનું, જાતિસ્મરણ સાર. દીઠું સવિ જે જિને કહ્યું, નયણુપરિ સાક્ષાત; રોમાંચિત થઈ ઉઠી કહે, તાર તાર મુજ તાત. નયણું જલ-અંજલી ભરી, ચરણ પખાલી જામ; કૃપા કરી મુજઉપરે, હું! વરાક દુઃખધામ. તું તારે તે હું તરૂં ! અવર ન તરણે થાય; તુહ્મસમ ઉપકારી નહીં, મુજસમ દુઃખી ના(કા)ય. સુરતરૂથી દાલિદ્ર રહે ! રવિથી રહે અંધકાર ! ચંદનથી ન રહે તપતિ, ગુરૂડથી ભુજંગ પ્રચાર ! નિસ્તરે સંસારથી, જગતજંતુ આધાર; કરૂણું કરી મુજને કહે, કાંઈક શુભ-આચાર . તિમ પ્રભુકેરે દરિસર્ણ, ન રહે પાપવિકાર; મેઘઘટા જાયે વિખરી ! ફરસી પવનપ્રચાર ! જેહવી જાણે યોગ્યતા, આયનિકાલવિચાર;
મ્યું ! પ્રીછકને મ્યું સીખવું, તે ઉત્સક વ્યવહાર. તપગુણ રેહિણ ભૂધરૂ, જિનવર ભાખે એમ; હિણીતપને દાખવે, કર તું ચિત્ત ધરી પ્રેમ,
- ૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org