SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ (હિણી પૂર્વભવ.) ૨૫૫ નિરાશંસતા ભવસુ, ગુરૂમુખે અંગી કીધ. ૪ હિણી નક્ષત્ર' જે દિને, તે દિને પોતે ખાસ; અહોરાત ચેવિહાર તિમ, અથવા ચોથ ઉપવાસ. ૫ શ્રી વાસુપૂજ્યનિણંદની, પૂજાભક્તિ વિશેષ; ગુણયું પણ તસ નામનું, નહીં મન શંકારે. ૬ વર્ષ સત્તાવીસ સીમએ, તપવિધ એ ઉત્કૃષ્ટ; સાત વર્ષ પિણ જઘન્યથી, યાવત છવ વિશિષ્ટ. ૭ ઉજમણું શક્તિ પરે શ્રીવાસુપૂજ્યવિહાર, મૂરતિ! લાલ મણિતણી, થાપે અતિ હે ઉદાર. ૮ શ્રીવાસુપૂજ્યનિણંદનું, ચરિત સુણે ધરી ભાવ; લિખેં લિખા જ્ઞાનના, વલી કરે ભંડાર. ૯ એ તપના જે કારૂંક, કરે ભક્તિ [પણ] વલી તાસ; સાધર્મિક વલી સંઘની, ધર્મકાર્ય સુવિલાસ. ૧૦ એથી સંકટ સવિ ટલે, રોગ એગ દુઃધ્યાન; સુભગ સુયશ આદેયતા, સુરવરપ્રમુખ ગુણધામ. ૧૧ એ તપના મહિમા થીકે, થાઈસ આયતિ કાલ; શ્રીવાસુપૂજ્યજિનત, સુત મઘવા ભૂપાલ. ૧૨ તેની પુત્રી રોહિણી, નામે સુગુણ નિદાન; અશચંદ્ર ગ્રંપ પરણસ્પે, શતણ નહીં નામ. ૧૩ લઈ સંયમ શિવ પાંમર્યે, તપ કરી અતિë ઉદાર; વાસુપૂજ્યજિનશાસને, પામીશ ભવને પાર. ૧૪ તે ભણી સિ પ્રતિવિધ કરે, રજત અશોકતરૂ હેઠિ; કરી ચત્ત અગામી જિનૅ, સોવિનમૂર્તિ પ્રતિષ્ઠ. ૧૫ તિણે પાવન પુર્યો કરી, હૈયેં સુગંધ શરીર; ભદ્રે ! ભકગુણવતી, જિમ સુગંધનૃપ વીર ! ૧૬ ૧-ગણ. તે૪ નામની માલા ગણવી તે. એ શ્રીવાસુપૂનિનાય નમઃ | ૨ મૂળ પ્રત્તિમાં “ શક્તિ કરે ” પાઠ છે. ૩-વિહારે–મન્દિર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy