SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ અધ) ૨૭ શ્રીમાન આનંદસાગરગણ્યપદેશથી આ ભંડારની રથાપના થયેલી હોવાથી તેનું નામ ચિરંજીવ રાખવાના ઈરાદાસહ આ કાવ્યોના સંગ્રહનું નામ “શ્રીઆનંદકાવ્યમહોદધિ રાખવામાં આવ્યું છે. અંતમાં હું તેઓનો ઉપકાર માનું છું, કે જેઓએ મને આ કાવ્ય બહાર પાડવામાં કેટલીક મદદ આપી છે. પંન્યાસ શ્રી કેરવિજયગણિ, મુનિ શ્રીદેવવિજય, શ્રીમદ્દ ભવિજયશિષ્ય મુનિ શ્રીલલિતવિજય, મુનિ શ્રી કલ્યાણવિજય, તથા શ્રીભાગ્યવિજયને ઉપકાર માની અરજ વિરામ પામીશ. શ્રીવાલકેશ્વરગિરિ, સસેવક મુંબાઈ ૩-૨-૧૯૧૩. * છવણચંદ સાકરચંદજવેરી, મેરૂ ત્રદશી, ૧૬૯ ] સશે ધન અને સંગ્રહકત્તા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy