SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૧ (તપપ્રકરણ,) ૨૫૧ (તપપ્રકરણ) ઢાલ, ગણધર દશપૂરવધર સુંદર, એ દેશી, ૭ મી. તપ ભવિયાં ઈણિપરે આરાધો, જિમ શિવસુખને સાધો રે; નિરાશેસ શુભ ચિત્તને સા, શુભગુણઠાણે વાધેરે, તપ. આંકણું. ૧ નામથકી એકેતાએક દાખું, તપવિધપ્રકરણ દેખરે; આગમમાં પણિ બહુ છે, ૌતમ ભાવ વિશે ખીરે. તા. ૨ ૨ પંચકલ્યાણકતપ સવિજિનના, ૨ વીસથાનીકતપ મોટોરે; ૨ઉપધાનતપ શ્રીમહાનિશિથે, નવિ માને તે ખોટોરે. તા. ૩ કાયસંયમના તપ હિઈ, અષ્ટાપદ સે પનારે; મટકા તપ શ્રીજિનવર કેરા, ૭ માહીતપ નહીં છાનારે. તા. ૪ ૮અશક્તરૂતપ કારના તપ, સિદ્ધચક્ર દર્શનશુદ્ધિરે; પક્ષ દેઇ ૨૨ સંવરતણે તપ, શરૂ શેત્રુજ્ય તપવૃદ્ધિરે. તપ. ૫ ૧૪ પચતીર્થતપ ૨ આદુઃખદુઃખતપ, ૨૬સર્વાંગભૂષણ નામેંરે; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy