________________
૨૫૦
અશોક-રોહિણી.
સમકિતવિણ છે જે તપ, તે સવિ કષ્ટ વિશેષ; પણિ સમકિતયુત જે તપ અઈિ, તેહિજ શિવગતિરે. ૪ યદ્યપી કરણું વંધ્ય નથી, એવી લોકપ્રતીત; તે પુન્યપ્રકૃતિના બંધથી, એહી વચનની પ્રીત. ૫ આરે ભેદ છે ધર્મના, દાન શીલ તપ ભાવ; જે દર્શન નાણુ ચરણ મિલે, તે સવિ ભવજલનાવ. ૬ અતિ વલી ભવ્યપુરૂષને, મિથ્યા મંદકપાય; તેહનિં પણિ પરંપરે, હાઈ ભવતરણ-ઉપાય. ૭
તઃ— "दानेन प्राप्यते भोगः, शीलन प्राप्यते एवम् । “તHT ક્ષતે કર્મ, માવના મવાની છે? તે ભણી દેવાણુપીયે, આદરી તપકર્મ; પણ નિરાશંસ જે પરિણમે, તે લહઈ શિવશર્મ. ૮ તપના ભેદ અનેક છે, દુવિધ ધર્મ મન જાણ; બહુ ભવ્ય આદર્યા, આતમશક્તિ પ્રમાણુ. ૮ તપ તે વજસમાન છે, આપ ઇદ્રિને હાથિ; કમિશેલને ભેદિવા, સાચા શિવપુરસાથ. ૧૦ ધીર વીર નર નારી, કીધાં છે અનેક; શમ દમ વિત્યાદિક ગુણે, મિલીયા ધાઈ વિવેક. ૧૧
(હિણી-જીવ-પૃચ્છા.) કર્મવિપાક મેં માહરા, સાંભલી થઈ ભયબ્રાંત; તેહ ભણી મુજ આશ દિઓ, તપના સવિ વૃતાંત. ૧૨
૧-વાંઝણું. અથત કરણ ફળને આપવાવાલીજ છે. ૨-શ્રદ્ધા, જ્ઞાન, અને ચારિત્ર. ૩-નિ:+આશંસ, શંકાવના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org