SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ २४२ અશોક-રહિણ. દેખાડી, નિજ ગેહ ભણી, ચાલી તે નિસંદેહ. ૫ પતિવયણને પાલતી, બાહિર તે સુપ્રસન્ન; પણું અંતરમાંહિં જલે, ‘સૂર્યકાંતિ જિમ રત્ન”. ૬ કીડારસ ભાગાભણી, માંહિં ઉઠી ઝાલ; અમલાઈ મનમાં ઘણું, જિમ ‘પલ્લી વિકરાલ”. ૭ ચિને એ મુનિ પાપીઓ, કહાં આવ્યું છણિવાર; ક્રિીડાસ ભાગો ઘણું, પતિ સમજે ન લિગાર. ૮ સું કીજે પરવરિશ પડ્યા, જે પતિવયણન થાઈ તે ન રહે પતિવ્રતાપણું, સહુમાં હાંસી થાઈ. ૯ પરઘરભંજણ ભીખતા, ભમરાલા પાખંડ; દેખાડી જનને ઠગે, ચાલતો એ ચંડ. ૧૦ મુનિઉપરી વર હેપ કરી, તેડી મુનિને તામ; પડિલાર્ભે બાહિર મને, પણ અંતર મન વામ. જે કઈ ખાતેં નહીં, અસ વિરસ દુર્ગધ; અનાદિક આપે વહી, ધરી દેષ-અનુબંધ. ૧૨ કટુક તુંબ જે સંસકર્યું, તે આપે અકુલી; મુનિ, નિર્દૂષણ જાણિને, લઈ તે મનમાં દીણુ. જે જે સંબંધે મિલ્યુ, નિર્દપણ આહાર; સાધુ તે “સુધાણસો, સંમહિત આધાર. ૧૪ દનિય પુષ્ટાઇતણું ભજનનું નહિ હેત; ૧-સૂર્યવંત નામનો એક જાતને મણિ થાય છે, તે દેખાવડે હોય છે; પણ સ્વભાવે આગસમાન હોય છે. એને સાધ , , ; થંમાં આગીયા મણિ, અથવા કાચ પણ કહે છે. * ૨-ડાબું, ઉલટું, કાલું. ૩-ભેજનાદિ. ૪-કડવુ તુમડું કે જે ખાવાથી મજ થાય છે. કડવી દુધી. પ-સુધા + અસણ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy