________________
૨૪૧
(હિણી પૂર્વભવ.)
૨૪૧ થત:-
અનુષ્ટ્ર, ગાનાર ૨ મિ. ૨, ચંદુમાન ૩ વિશે વ: ૪ " किञ्चिदनुमोदनंपात्र ५, दानभूषणपञ्चकम् ॥१॥ " अनादरो १ विलंबश्च २, पराङ्मुखो ३ विप्रियंवच ४ " पश्चात्ताप ५ सतापश्च, दानदूषणपञ्चकम्. ॥२॥ જે એ સાધને આપીઈ, ચિત ચેતરે ! તેહને લાભ અનન્ત; ચતુર ચિત ચેતેરે ! જ્ઞાનવિમલ ગુરૂભક્તિ જે ચિત ચેતરે ! તેહિ જ જાણે સન્ત. ચતુર ચિત્ત ચેતેરે ! ૩૭
અમ મનમાંહિ ચિંતવિ, ભૂપતિ ભાખે એમ; સિદ્ધમતિ રાણિ પ્ર દેખાડી બહુ પ્રેમ. એ મુનિ જે દીજીયે, દાન દઈ બહુમાન; તે જનમારે આપણે, સફલ હોઈ નિધા(દા)ન.
તે ભણિ હાંથી વલી, જઈ આપણે ગે; દાનયોગ જે મેલ, તે હોઈ પૂન્ય છે. તુહ મારે પ્રાણપ્રીયા, અંતઃપુર સીણગાર; પુન્યકાર્ય મિલીને કરે, તેહના સફલ અવતાર. ઈમ નિસુણું પ્રીતમતણું વયણું, નયણે નેહ,
૧-મૂવ પ્રતિમાં, “અનિધન” પાઠ છે.
૨-તે માટે. આ પુસ્તકમાં “મા”ને બદલે “ણું” શબ્દ ઘણે સ્થળે વાપરવામાં આવેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org