SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૯ (ચરિત્ત.) ઢાલ, સેહલાની, કરડે તિહાં કેટવાલ, એ દેશી. અથવા, પેઠે ભુવન મેઝાર, અતિ અજવાળે સુન્દર એરડી, એ રાગે, ૭ મી. હવે નાગરજન સર્વ, સખર સજાઈ કરી આ સાહ્માજી; નિજ પતિ દેખણકા, હીયડે હજાઉં અતિë ઉમઘા. ૧ પંચવરણના ફૂલ, પગર ભરાવ્યા સેરી સેરીયેજી, ધૂપઘટી પ્રગટાવિં, કચરે બુહરવિ પંથ આછો કરે છે. ૨ સિણગાર્યા સવિ હાટ, ઘાટ બિઠા છે પંથિ પંથિ સાંમઠાજી; છંટાવે રાજ પંથ, વિસમી જે ધરતી તે કીધી સમીછ. ૩ ગોખિ ગોખિં નાર, ભેખ ધરીને ગાવે મધુરસ્વરેજી; ધવલમંગલનાં ગીત, દીયે આસીસ તિણ સમયે બહુ પડૅછે. ૪ સીર ધરી પૂરણું કુંભ, સાંહમી સહાગીણું આવૅ પગોરડીજી; હિયડે હરખ ન માય, પપાવસકાલે જણ પરે મેરડી. ૫ સિણગાર્યા ગજરાજ, સીસ સિંદુરે પૂરે પૂરીયાં; મદ ઝરતારે કપિલ, ભમર જ કારે અશુભ સવે ચૂરીયાંછ. ૬ કુતિલ ય ઉપલાણ, રથ ચકડેલને વાહન પાલખીજી; ગુડી નેજા અનેક, ઉંચી ઉછલતી જઈ ગગને લગીજી, ૭ બંદીજનના ઘાટ, બેલે બિરૂદાલી કાંતિલે સુણીજી; જ્યાં શબ્દ ભરુંત, નગરશોભા થઈ ચોક સર્વે ગુણીજી. ૮ ભરી ભરી મતીથાલ, આવી વધાવે સેહવિ સવિ મલીજી; આવ્યો નગરને નાથ, સાથે લાવ્યા છે પદમિની પાતલીજી. ૮ જાણે જેવાકાજી, સહસ્તગર્મિ કર્યા નયણું એણે પુરેજી; ૧-સારામાં સારી. ૨-પગાર, પગારે. કુલચેક ૩-વિષમી, વિષમ ધરતીને સમી કીધી-સમારી દીધી. ૪-સોહાગણ સુવાસણુ, સૌભાગ્યવતી ૪-ગોરી, સુન્દર સ્ત્રીઓ પ-વરસાદસમયે, -મૂલમાં “લખી.” ૦-હજારગણા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy