________________
૧૯૮
અશોક–હિણું. સતવતી પુત્રવતી તું થાજેરે, દીન દુ:ખીની હરે ધારે; ભર્તારને મનિ એહવી વસજેરે, પ્રાણથકી અલગી નવિ ખસજેરે. ૧૯ ઈમ આસીસ બહુ પરિ દીધીરે, હિતશિક્ષાએ સહુને સિદ્ધીરે; જ્ઞાનવિમલ પ્રભુની કરે સેવારે, એહ અખૂટ છે અમૃતમેવાશે. ર૦
દુહા સોરઠી રાગે. માડી જાડી શીખ, લાડીને લાડે કહે; આગે ભરતાં વિખ, પગિ આધા પણિ નવિ વહે. હીઉં ભરાયેં માય, પણિ પરહસ્થ દીધિ દીકરી; હિરમાં ન રખાય, નયણાં આંસુજલભરી. પીહરી વાર વોલા વીણ xxx છાબલે;
સીંચે સુધાર, હર્ષ વિખાદ બહુ મિલેં. દુહા-હવિં સ્વસુર નૃપ પૂછીનેં, કરિ જમાઈ પ્રયાણ;
કન્યા પરણું રૂદ્ધિ ઘણી ગાજતે નિસાણું. કેતી ભૂમાં આવીયા, સાથું મધવા ભૂપ; ભેટાલીઈ વિચિં અતિ ઘણું, ચિતદિ ધરી ભૂપ.. ઈમ અનુક્રમે આવતાં, આનંદ અધિક ઉછાંહ; કલિંગદેશ છે આપણે, દિયે ડેરા તિણું હાય. આગે વધાવો પાઠ, વેગવંત મહંત; થલી કલભ સમ કરહલા, ઘૂઘરમાળ ઘમકત. • લાંબી કાઈ લહકતા, લઘુ પુછી લઘુક; કકકુદબીહુને વાસતા, છતિ વેગ પવન, વિષમ દુર્ગ ઉલંઘતા, બેઠાં યોધ યુવાન; નાગરપુરે તે આવીયા, લહે વધાઈ અનામ. ૯
૧-હ. ૨-પગ. ૩-મૂલમાં “નાગપૂરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org