SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ કુસુમશ્રી. જાઈ ખેડા તતક્ષિણે હા સિંહાસણઉપરી, સામું નિવિ દેખે... કાય; કુમર ગુણગાછઠ્ઠા વડભાગી કરેય વિનતી, સ્વામી ! અહ્ન સાહમુ જોય. વિ॰ ઉત્તમનરને હા ક્રેાધ ન ટે ઇસ્યા, ખિણે ૧કરીહ મિટ જાય; આ ભૂપતિને હા સાહિબા કહેા સ્યા અપરાધ, એ ક્રિમ કષ્ટ ખમાય. વિ કરા સચેતન હા ભૂપતિને સાહિબા, ઘણું શું કહું વારાવાર; તવ ભાખે સુરવર હે। એ છે પાપી ભૂપતિ, જેની દુર્મતિ છે નિરધાર. વિ એ લંપટી ભૂધવ હેા વયરી છે તાહરા, સ્વે... મૂકાવે તું આજ ! કુમર કહે કિમ જાણ્યા હા વયરી માહરા તે ? કહા અમને સુરરાજ. વિ કહે` તવ સુર, તુમ્હી હેા કુસુમશ્રી ઉદ્યાનમે, તિહાંથી તુમ્હે વસ્તુની હાંણુ; હરી લીધી પાપીયે, બહુરૂપીવિદ્યાના ઠામ. વિ તે, એણે રાયે હા ઉપગારયોગ હા નહિ એ ભૂપતિ, દુર્જનને ૐ કિમ થાય ? વિશ્વાશધાતી હૈ। જગમે' મહાપાપી એ કહ્વા, તેહનું મુખ કિમ દેખાય. વિ ૧-ઉત્તમેાના ક્રોધ ક્ષણમાત્રમાંજ મટી જાય ! Jain Education International For Private & Personal Use Only 3 પ્ ૐ ७ ' www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy