________________
૧૫૩
(કુસુમશ્રી-મિલાપ.) ન મુકું એહમેં જીવતે, એહ પાપીને આજ; જાઓ તુમહે વેહલાં ઘરે, કરે આપે પાં કાજ. મસ્ત્રી કહે આકાશમેં, સીઈ થઈ એવી વાણ; વીરસેન વલતું વદે, મ કરે ચિંત પ્રધાન. લાવો અગર 'ઉદબતી, વલી લાવો ઘનસાર; અગર ધૂપ ઊખેવીઈઓં, પ્રણમી પુછે કુમાર. સુર ઘો દરિસણ આપણું, માગે તે દીજૈ ભેગ; પણિ નરપતિ સાજો કરે, ટાલો સઘળો રોગ. નિકટ આવી કરો વારતા, સહુકે જાણે સંસાર; વિનયવાચન સુણી હરખીઓ, એ પુણ્યવંત કુમાર. સુર આવે રૂપે કેહ, જિ કાજલવર્ણ
જે દેખે તે ભયથકી, તતક્ષિણ પામે મર્ણ ૭=૧૦૩૩ ઢાલ, ઉબરીયાને ગાજે હે ભઠીયાણી રાણી ચિ
દિશે, એ દેશી, વિ (રૂ)પરૂપ કરીનેં હો સુર તિહાં આવી,
ત્રિણિ મસ્તક વિકરાલ; હું હુંકાર કરતે હે તે વલી મુખથી ઉચ્ચરે,
મૂકે વિશ્વાનલ(૨) ઝાલ, વિપરૂપ કરીનેં હો સુર તિહાં આવી. કચ્છમાલા પહિરાહો કાટે માલિકા,
યમસમાન જિમ દૂત; કર બકતી રાખી હો માતી તાતી ઝલહલે,
જાણે દીસંતે એ ભૂત, વિ. ૨ ૧–અગરબત્તી. ૨નજીક, પાસે. –મણુ. ૪-હાથમાં. પ-તીખી, સખતધારવાળી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org