________________
૧૨
(ધનવતીવ્રત્તાંત.) ઘર બેઠાં કારજ નવિ સીઝે, કેઈ નવલ ઉપાય કરી જે હે; મનમેં એકવાર પ્રદેશે જાઊં, તે લછી બહુલી લાઉ હો; મનમેં. ૨ વાહણની કરૂર સજાઈ, બહુ ભરૂં ક્રીયાણું ઘીત લાઈ હો; મનમેં. લેઈ વસ્તુ વાહણ ભરીયાં, પરદ્વીપે જાવા પરવરીયા હે; મનમેં૦ ૩ શીખ માંગે નારી પાસે, ઘ આણું મનમેં ઉલ્લાસે હો; મનમેં. પ્રદેશે જઈ વેહલા આવશું, મત થાઓ ગેહલા હે; મનમેં. ૪ વલતું ત્રિયા કંતને ભાખં, તુહવિણ ધનરસ કુણ ચાખે છે; મનમેં, પરદેશ જવા ઢું ચાહે, ધન વનના લ્યો લાહે હ; મનમેં , ઘરલચ્છીતો નહીં પાર, વિલસી સફલ કરે અવતાર હે; મનમેં. એકલડી મૂકીને સ્વામી, કિમ જઇયે અંતરયામી હો; મનમેં. ૬ મુજ સાર કહો કુણ કરશે, તુમહવિણ મુજ કૅણબાંહ્ય ધરશે હે;મનમે તુમહવિણ દિન કિમ જાયે! ખિણ વરસસ વડ થાયે હે; મનમેં. ૭ તુમ વિરહો હો ખિણ ન ખમા! તુહ દીઠે હરષજ થા હો;
પ્રીતમ પ્યારા; મછલડી તલપે વિણ પાણી, હિમ તુમહવિનકિમ ધરૂં ધીર હે; પ્રીતમ ૮ પિહરીયામાં માન ન હોયે, કહે અપરાધ ન સા કહે; પ્રીતમ એતો બિચારી અબળાબાળા, પીઉવિણ કહે સહુ સંસાર! પ્રીતમ. ૯ જેણે માથે પ્રીતમ ગાજે, જે નારી કરે તે છાજે છે; પ્રીતમ) ટેક ધરી સહુચ્ચું બોલે, ગણે સહુને તૃણખલા તેલેં હો પ્રીતમ ૧૦ જે ત્રિયાને પીઉનું અપમાન, ત્યારે ગઈ સહુ સુધ સંલેન
| (સાન હો); પ્રીતમ જીવતી તે મૂઇ સમાણી, ઈમ કહે ધનવતી હિત આણું ;
મનમેં હર્ષ ધરી. ૧૧ વલતું પ્રીતમ કહે સૂણે નારી, ઉત્તમ નારીના આચારા હો; મનમેં, એકવાર પ્રદેશે જાણ્યું લેઈ લચ્છી વેલા ઘર આણ્યું હ; મનમેં. ૧૨
૧-ઘત, ધૃત, ધી. ૨-જોગવીને ૩ ક્ષણ વર્ષ સમાન લાગસે.
--
,
-
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org