________________
કુસુમશ્રી,
૧૦૧
જગ શીલરવ ગુણખાણ મા સદ્ગતિ થાપણો છે. ૧૮કહે ધનવતી તે કોણ સુડા! કિમ શિલવંત તેણે રાખી; કહી બાવીસમી ઢાલ રસાલ સુગં કહે પ્રભુ સારુ. ૧૮=૧૦૮
દહા. સુડે કહે સુણે માતજી, કહું તેને વૃત્તાંત; નિદ્રાજી મુજ આગલે, બેસે થઇને શાંત (સંત). ૧
(ધનવતીનામ અંતર વૃતાંત) નગર રતનપુર ગુણની, રતનસેન ભૂપાલ; અરિગંજન સિંહસમે, પ્રજાતણે પ્રતિપાલ. ૨ તે નયરમે વ્યવહારીયો, વસે સુ દર ઇભ્ય; ધનદત્ત નામે બહુ ગુણ, દયાતણે ગુણ સસ. વ્યવહારમાંહી વડે, તે સેઠ ગુણખાણ; રયણે ઘણું વધહે, દ્રવ્યતણો નહી માન. ૪ ગુણસુંદરી તસ ભારજા, રૂપકળા સંયુક્ત; પૂરવપુણ્યસંગથી, પામીએ એહ વિકલા. ૫ તસ નંદન જગ વલહે, ધનસુન્દર બુદ્ધિવંત; ધનવંતી ધર્મે આગલી, છે પ્રીયા ગુણવંત. ૬ માત-પિતા આયુ પાલીને, પહેલા સરગમઝાર;
હવે જે થયું તે સૂણે, સરસ કથા અધિકાર. ૭=૧૧૫ હાલ. બિંડલીની દેશીયે. સુરતી તેરીબે, અથવા; માંકણ
મૂછાઓં, એ રાગે. ધનસુન્દર કરય વિચાર, કઈ કરીયે મેટો રોજગાર; મનમે હપ ધરી; ઉદ્યમ લાધી દાલિદ્ર નાર્વે, ઉદ્યમેં મનચિંત્યુ પા હે મનમેં હર્ષ૦ ૧
૧- અત્ર, ધર્મકાર્યમાં આગલ થનારી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org