SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ કુસુમશ્રી. દીઠ સુક નવલો કે આવી, દાસી બેલેં બોલ; મધુવાણી પુફફા આગલેં, ભાંખે વચન અમલ. ૨ સુણ પુફફા એક વાતડી, બેઠી કુમરી સલજજ; કુમારીનું મન ફેરવા, આ સૂડો સક જ. ૩ સુણી પફફા જેવા ધસી, નેણે તે સડો દીઠ દેખીને ખુસી થઈ જૂ તરસ્યાં પાણી મીઠ. ૪ કહે કિર તુમે કિહાં રહે, કિસ્યું તમારું વન્ન ? વચન ચતુરાઈ દાખવો, સાંભળી હર્ષ મ. ૫ શુક કહે સ્યુ કહીઈ વારતા, ભલાં ભલું કહેવાય; તે સુણતા માતજી, રખેં કઈ દુહવાય. =૪૮૮ ઢાલ—વારે નગર ભલે જોધાણે રાજાજી, એ દેશી કહે વેશ્યા તેણીવાર સૂડાજી, તુમહવાણીઈ અજ્હો રીઝીયેજી; જિમ ભૂખાં ભેજનસાર સૂવ તિમ તુમગુણરસ પીજીએંજી. ૧ કહે કિર મેટા નરપતિ માતજી!વિકમ-ભેજ જેવા નિર્મળાંજી; નાવી વસુધા તેણે સાથે માત્ર તે પણિ મૂકી ગયાં એકલા. ૨ વળી મુજસરિખે જે માત્ર જે જગમાંહી પરગડે છે; જે! રાવણુસરિ રાય મા તે લંકા મૂકી ગયાં એકલીજી. ૩ કહું છું ખરૂં હું એહ મા૦ સુકૃતપુણ્ય તમે સંચજોઇ; રૂ; કિજે તિહાં તિહાં જેહ મા પાપે લોક ન વંચજી. ૪ વળી નિચ સંગતિ દુઃખદાય મા તેહને સંગ નિવારીયેંજી; રાખો હંસગતિ સ્વભાવ મારા પુસ્થંકરી મન વારીયેંજી. ૫ ૧–ઠગશે નહીં ૨–સંગત. ૩-જેમ હંસ સારભૂત દૂધને પાણીમાંથી ખેંચી લે છે તેમ, તમો પણ હે માતા! આ તમારા આચરણ છેડીને પૂર્ણરૂપ સારનેજ સંગ્રહો. એ યુક્તિ. જેમ સર્વ ચારાને છોડી દઈ મેતીને ઉત્તમ ચારેજ હંસ ચરે છે તેમ, તમે પણ પુણ્યરૂપી ચારાને જ ચરે, આવી છે યુતિવા ભાવાર્થ થાય છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy