SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ (પટ મિલાપ) તુમહ અહ વિતી વન ડુંગરારે, સાગર નદીનીવારે; તેહી મન માહરૂં તુહ કરે, સાચી માને મુજ વાણરે. ભ૦ ૮ ઉત્તમ નરની પ્રીતડીરે, તે કિમ મૂકી જાય રે, છે તે કિમ ઉતરેરે ? જે, લાખણો રંગ ચઢાયરે. ભ૦ ૯ કુમરી કહે શુક સાંભરે, તુહે કહ્યું તે પ્રમાણુરે; કુણ કુણ ગામ ગયાં હતાંરે ? સાંભલ્યા ક્યાંહી મુજ સ્વામરે. ભ૦ ૧૦ સૂડલો કહે સૂણે માતાજીરે, તે દિનથી ગમે તીર રે; સફલા ભલાં તિહાં જેનેરે, મેં ખાધા પીધલાં નીરરે ભ૦ ૧૧ સાંસત થઈ જેવા ગયેરે, પાછો સાયરે તામરે; કુંઅરને તિહાં કણેરે, મેં દીઠાં નહીં કેણે ઠામરે. ભ૦ ૧૨ પાછો ફરીને જોઈયારે, ગિર પુર ગ્રામ વન કુંજરે; કહી સાંભલ્યા મેં નહીરે, જેમાં નર-સ્ત્રીનાં પુંજરે. ભ૦ ૧૩ એ દુઃખે મેં નવનવેરે, ભમત ભમત ભર્યું પટરે; પંખીડા ઘણાં પુછીયા, સુદ્ધ કીસી નહીં નેરે. ભ૦ ૧૪ એહવે આ વન્નમાં જઈ રે, બેઠે હુતો પરભાત રે; તે તિહાં એક સૂડલેરે, કહી તુમ ચૂણની વાતરે ભ૦ ૧૫ સાંભલી હું ઈહાં આવીયેરે, ચૂણમિસિ જેવા અંતરે; મેં તુમને ઈહાં દેખીયાંરે, ભાંગી મુજ મનની ભ્રાન્તરે. ભ૦ ૧૬ સુડો-કુમરી વાત કરેરે, મૂકી સઘળાં કામરે; હાલ એકવીસમી એ કહીરે, ગંગવિજય અભિરામરે. ભ૦ ૧૭=૪૮૩ દુહા ઈમ સે કુમરી બેહુ જણા, કહે વિતક હે વાત; સૂર્ણ સાદ આવી તિહાં, દાસી જેવા તામ. ૧ ૧–મૂલમાં “સાંભલી” છે, ઠીક નહીં લાગવાથી “સાંભલ્યા” કર્યું છે, ૨-સફળ, ફળફુલ, ૩-ટેળા, ૪-મિસે, ચુનના બાનાથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy