SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ અન્ય. ) 11 આ વિના લહિયાઓમાં ઘણા શબ્દઉપર અનુસ્વાર ચઢાવવાને પણ રિવાજ પડી ગયે। હતા, જયારે સંસ્કૃતવ્યાકરણની રીતિ– પ્રમાણે અનુસ્વારની જગાપર મૈં અને મૈં અર્થાત આગળ આવેલા વર્ગના છેલ્લે અક્ષર મૂકવામાં આવતા હતા. ( ચિત્રબંધને માટે જોકે તે અનુસ્વાર લેવામાં આવતા હતા પણ તે અપવાદ છે.) આ કાવ્યકથાઓ કવિકલ્પિત છે, કે ખરેખરી બનેલી છે? તથા આવી રાસભાષા કર્ણકઠાર છે ? કે, નહિ સમજનારાઓની મિતિના નમૂના છે?~~~ તે ઉપર આપણે કાંઇક વિચાર કરીશું' તે સત્યવસ્તુ શી શી છે તે રહેજે જણાઇ આવશે. કારણ કે રા ૦ હરગોવિન્દદાસ દ્વા॰ કાંટાવાળાને, શ્રીમન્ત સરકાર સયાજીરાવ ગાયકવાડ તરફથી બહાર પાડવા મળેલ શ્રીશીલવતીરાસના સમયે શંકા થઇ કે: રાસામાં કથેલી કથાઓ કવિકલ્પિત હશે કે મૂળમાં કાંઇ સત્યતા હેને તેમાં કવિની કલ્પનાએ વધારે કર્યા હશે,' "" • ભલે તેઓને આવી શકા થઇ, શંકા આવવી એ સારાને માટેજ છે, કારણકે તે વિના સત્યાધન ઉત્તમરીતે થવું એ અસભવિત છે. પરન્તુ તે સાથે તેઓએ પાતાની માનીનતા કેવા પ્રકારની તે છે, અથવા તેમાંથી તે પાતે સત્ય કેટલું' ખેાટ શકયા છે, જણાવી સામાન્યવર્ગને જો સત્યના તરફ દોર્યાં હતે ા તે! તે વર્ગ સહજમાં સમજી શકતુ. પરન્તુ તેઓએ તેમ ન કરતાં:એ વિષે અહીં વિવેચન કરતા નથી, કેમકે તે વાત ગ્રન્થના સ્વરૂપ ઉપરથીજ સ્પષ્ટ જણાઈ આવે એમ છે. ” t t એવીજ વાયરચના કરી પડતુ મૂકયું. આ વાકયરચના સાક્ષામાટે તે ટીકજ છે. કારણ તે તે સ્વમત્યનુસારે આડા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy