________________
કુસુમથી.
નથણ પસારી જુએ ચિહું દિશે, દીઠી વાડી વૃષિ લાલ; ભોલી ટેલી સવિ મિલી, તે માંહિ અકા એક દક્ષ લાલરે. હવે ૧૩ બેસારી રથવાહને, ગૃહે આણી ગુણખાણ લાલરે; તવ કુમરી મન ચિંતવે, ઈહાં મુકી કુણે આણ લાલરે, હવે ૧૪ એ માલ નૃપસારી, દીસે છે કે ઈભ્ય લાલરે; પણ! પુરૂપ કે દીસે નહીં. જિહાંતિહાં નારીયું સભ્ય લાલરે. હવે ૧૫ ઇમ વિચારી મન ચિંતવે, એહ કારણ વિવાદ લાલરે; અસંભમ વાત દીસે છે, નહિ! “ઇભ્યતણે પ્રાસાદ લાલરે. હવે ૧૬ પંનરમી હાલ પૂરી થઈ મને ગમતી મનહર લાલરે; ગંગવિજયે કહેં સાંભલે, સરસ મીઠે અધિકાર લાલરે.
હવે સુણે કેતુક વાતડી. ૧૭=૩૪૩
દુહા. તવ કુસુમશ્રી પૂછે ઈર્યું, એ મન્દિર કહનાં માત? તે કહો મુજ આગળે, નામ ઠામ ગુણ જાત. ૧ તવ પુફફા બેલી સુણે, અમચી કહસ્ય જાતિ; પણ તુહ ગુણ સવિ વણ, કહા જાતિને ભાતિ. ૨ કિહાં તુમ્હ રહે છે, કિસ્યું તુમહારૂં વર્ત; તે સઘળું મુજ આગળે, હિતધરી ભાખ સત્ત. ૩ કુમરી કહે અહિ વર્ણને, મ્યું ? તમારે કામ; અહે છું દુઃખીયા જગમેં, તેનું શું લીજે નામ. ૪ કહે, વેશ્યા તેહપણ, જાણઈ તુમહ ચરિત્ર;
સુણતાં અલ્લિ તુહ ગુણ, થાયે કાન પવિત્ર. પ= ૪૮ ૧-મહેલ. ૨-ધનાઢ્ય શ્રેષ્ટિ. ૩-દેશ, ગામ.
૪-જાણીએ. આ રાસે લખાયેલ તે લગભગના સૈકામાં “એ, યે” ને બદલે “ઈ” લખવાને પ્રચાર હતા.
તે સધળું
વર્ણન
છે તને નામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org