________________
૮૨
(કુમરી-અધિકાર.)
૩
૪
હવે સુણા કૈાતક વાતડી, રસિક દેશને કાન લાલરે; સાંભલતાં જે ઊંધશે, તેની ગંઇ સહુ સાન લાલરે. હવે સુણા કૈતક વાતડી. મચ્છપેટે જાણે અવતરી,જલમાંહી (મચ્છ)ચાલ્યેા જાય લાલરે; હલુયે હલુયે આવત, રમતે સાયરમાંહી લાલરે. હવે સૂર્ણા નરકતા તિહાં દુઃખડાં, ભાગવે (કુમરી) કર્મસંયેાગ લાલરે; એ હવે તરતા (મચ્છ) આવીયા, સાયરતટે જિહાં લેાક લાલરે, હવે જલધી ઉપકૐ સુન્દરૂ, શ્રીપુરનગર અભિરામ લાલરે; તિહાંથી ધીવર હવે આવીયા, મ ઝાલવાને કામ લાલરે. હવે પ નાંખી જાલ હવે જેહવે, તેહવે પડયા. મચ્છ માંહી લાલરે; તાણી બાહીર કાઢીયા, રવિસ્તીર્ણ વાડી જ્યાંહિ લાલરે, હવે નગર વેશ્યા એક તિહાં વસે, પુફા નામે ગુણરાજ લાલરે; આઠ ચેટી તિહાં પાડવી, મસ્થ્ય જન સેવા કાજ લાલરે. હવે તે મચ્છ દાસીયે સાહીયેા, ઉપાડયા નિજ હાથ લાલ; ત્યાવી મચ્છ તિહાં મૂકાયા, જિહાં એડ઼ો સહુ સાથ લાલરે. હવે૦ દાસી પુફાને વિનવે, માતા, મચ્છ આણ્યા આ એક લાલ રે; પુફા આવી ઉભી રહી, મચ્છખડ કરે। વિવેક લાલરે. વેવ ટ મચ્છઉદર *વિદારીયું, તવ નિરખી અનેાપમનાર લાલરે;
:
રૂપે રંભા હરાવતી, મચ્છના ઉદરમઝાર લાલરે. હવે ૧૦ કથી કાઢી અરી, પુફા કરે ઉપચાર લાલરે; વહેલી થાએ સુન્દરી, મ ફા વિલમ્બ લિગાર લાલરે. હવે ૧૧ ફરે ઉપચાર નવનવા, સાથે હેઇ નાર લાલરે; વેસ્યાપરિવાર ખુશી થયો, મ્હોટા હુ વ્યાપાર લાલરે. હવે ૧૨
૧-જલધી—૩પક ઠે-સમુદ્રતટે
સુન્દર એવું શ્રાપુરનગર છે, ત્યાં તે મચ્છ આવ્યા. ૨-વિશાલ. ૩-મચ્છનું શાક વિગેરે બનાવવા માટે મત્સ્ય લેવા સારૂ. ૪-ચીયું, કાપ્યુ.
Jain Education International
For Private & Personal Use Only
૨.
७
www.jainelibrary.org