________________
(૭)
છટ કહે નૃપ, શુક મુજને ગમે, કહ્યું કર માહરૂં એક; જલ પીઓ મન મેદશું, કહી દેશે છેક. ૪ શુક કહે મુજઇમ નવિ ઘટે, નર્ટે ! પંખીની યાતિ; કહે નૃપ હઠ ન કીજીએ, કરે તૃષા જીવઘાતિ. ૫=૩૦૨
હાલ તુહે પિતામ્બર પહયાંછ એ દેશી. કહે શુક સાહિબ સાંભલોજી, રાજિન્દ સાંભલો, મરવું એકજ વાર, રાજિન્દ સાંભલો; હું નવિ મૂકું તુહ ચર્ણજી, રાજિન્દ સાંભ, વર ભલું છે મુઝ મરણજી, રાજિન્દ સાંભલો. ૧ કહે નૃપ વેદીઆ મથાજી રાવ મહારા સમ તુમ હે જાજી રાવ સમજાવિને વોલાવ્યાજી રાવ દુ:ખેં ભરણે હજી રાગ ૨ ઘણે અન્ય વોલ્યો દુકકરેજી રાઆવી બેલે ગદગદ સ્વરેજી રાવ દેખી પૂછે કુશલ સ્વરૂપજી રા હામાત ! કુશલ છે ભૂપમાતજી સાંભલો. ૩ કાં? શુક દીસે તું એહજી રા ભૂમંડળે નહીં તુઝ જેવોજી રાવ કહે સ્વરૂપ શુક તાહરૂંજી રા તુઝઉપર હિત માહરૂંછ રા૪ કહે શુક, તૃષા પાપણુજી મારા ઘટમાં થઈ રહી થાપણુજી મા કહે રાણી, શુક જાઓ તોંજી રાવ જલ પીઓ ફળ ખાઓ ઝવેંજી રા. ૫ શુક કહે હવે નહીં વહીયેજી મા આ પ્રસ્તાવે કહા કિમ
જઈએંજી ? માત્ર આપદ પડી સજજન જે અલગેજી મા પાસે આવી રહેવળગે મા. ૬ રાણી કહે, શુક!તું ચતુરજી રાવ પરકાજ કરવા આતુરજી રાવ આવજે ઇણે વળી ઠાણિજી રાવ મકર તું! બહુ પરે પહાણજી રા૦ ૭ સૂડે સર્વ કરે શોકજી મા રાણી મૂકે હોટી પિકજી રાવ
૧–હે ક્ષત્રિય ! હું પણુ પંખીની જાતિ છું ! નટ–ક્ષત્રિયની એક જાત, ૨-દુષ્કર, દુઃખીપણુથી, ૩૫કાર્ય, કાજ. ૪- આ ઠેકાણે પ-હાણ, નુંકશાન,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org