________________
કુસુમશ્રી.
૭૮ કહે કુશર્તે છે ! વર માહરે, વળી તુમહારે તન્ન પિપટજી; હા માતા ! કુશલ છે ભૂપને, માજે સાચું મન માતાજી. કર્મ૧૦ એમ કુશલ તુમ પૂછવા, મુઝ મોકલીયો છે રાય માતાજી; મુઝ નૃપ અંતર કેટલો, કહું તે સાંભલો માય માતાજી. કર્મ. ૧૧ જલકલ આસ્ફાલથી, ગયો નૃપ બહુલી સેય માતાજી સાંભલી હીયડે દુઃખ ધરે, કર્મ કરે તે હેય પિપટજી. કર્મ૧૨ તે! હવે શુક મિલરૂં કિહાં ? દૈવે કર્યો વિછહ પિપટજી; હવણાં મિલવું છે દેહિ, પણ આગળ હોસે સેહ માતાજી. કર્મ. ૧૩ કહે શુક તે કિમ જાણીયું, કહે મુઝ આગળ સાચ પિપટ9; ' મેં જાણ્યું આગમજ્ઞાનથી, વળી હુઈ દેવીની વાચ માતાજી, કર્મ. ૧૪ દેવવાણુ નિફલ નવિ હવે, જાણુ નિરધાર માતાજી; તૃષાલાગી મુજને ઘણજી, શીખ પીઉં જઈ વાર માતાજી. કર્મ. ૧૫ જાઓ પિપટ ઉતાવળા, કહેજે મુઝ સંદેશ પિપટજી; જળ પીને જીવિત રાખજે, વળી લેજે ખબર વિશેષ પોપટજી. કર્મઠ ૧૬ કહી હમીરા ગીતની, તેરમી ઢાલ રસાલ શ્રેતાજી ! ગંગવિજ્ય કહે સાંભલો, ઉચ્છક થઈ ઉજમાળ શ્રેતાળ
કર્મતણું ગતિ દેહિલી. ૧૦=૨૯૭.
૧
દુહા ઉડે શુક પાછું જેવ, આવ્યો કુમારને પાસ; રૂદન કરે તે દેખી, મુખ મૂકે નિસાસ. સૂડો કહે સૂણ સાહીબા, મકર દુ:ખ લિગાર; તુમ અંગના કુસુમશ્રી–પ્રતિ! કુશલ છે અપાર. કમર કહે શુક સાંભલો, કાં . તું દીસે દલગીર; કહે શુક લાગી અછે, તૃષા અતિથી વીર.
૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org