SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ (કથા) ૭૫ બૂડ્યા લોક સહુ જેટલે, વહાણ થયું પશતખકરે. કર્મ કરે તે. ૭ પૂરવકર્મ વસે હવે, કુસુમ શ્રી વીરસેન હેયરે; પડ્યાં ફલકે જૂન્યૂયૅ, પળે ચાલ્યા દેયરે, કર્મ કરે. ૮ વીરસેન દેખે કુંઅરી, સા દેખે નિજપતિ કતરે; મલી ન શકે કાઈ કેહને, કહે કેહને દુઃખની વાતરે. કર્મ કરે ૯ દહે. સડે ઉડી કુમરને, બોલે પડીયો જાય, આવ્યો દીઠે પંખી, બેલે તવ મહારાય. ૧ પૂર્વઢાલ, કહે શુક ગતિ એ કર્મની, છૂટે નહીં નર દેવરે; કિહાં હું અરિકેશરીનન્દને, ક્યાં આવ્યો પરણવા દેવરે. કર્મ કરેતે ૧૦ વિધિકૃત કીધાં કર્મથી, મેં પૂર્વકર્મ કમાયાંરે; અલખ ન ધ્યા સુધે મને, હણે નાથ ન ધ્યારે. કર્મ કરે તે. ૧૧ કુસુમશ્રી પતિ સન્મુખ જુએ, નયણે તે આંસુ ધારરે, રે પ્રાણપતિ કિમ ચાલીયા ? મુંકી મુઝ અબળા બાળરે. કર્મ કરતે ૧૨ કુમાર કહે સાંભળ હે પ્રિયા, એવડો છે ! કરે આસાસરે; નયણે મેલવશે જે પ્રભુ ! તો મિલશું વિસાવીસરે. કર્મ કરેતે ૧૩ રાણ કહે સુણ કંતજી, મુઝ પ્રાણ અબે તુહ પાસે રે; જળવિણ કુલી માછલી, તેમ તુમવિના મુજને થાશેરે. કર્મ કરે તે ૧૪ પિયુ કહે મિલવું આપણે, દેહિલું વિધુના કીધરે; મનમાંહી આશ હતી ઘણી, ચિત્તવ્યું તે કાંઈ ન સિદ્ધરે. કર્મ કરેતે ૧૫ પ-સે કટકાવાર્થ. ૬-આ ! * ૪-નજીકમાં-ખડકો સાથે પછડાઈને. ૭ આશ્વાસ ૮-વિધિએ, ભાગ્યે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy