________________
છું
કુસુમબી.
એહવું હે ભાખ્યું યદા, તવ કર ઝાલી સેય; આણીને ઇહાં મૂકી, એ મુઝ વીતક હોય ! ૩ મુઝ મન વીતક સવિ કહ્યું, નિચે ધરજે મ; દીઠ દરિશન તાહરૂ, આજુને દિન ધનધન્ન. ૪ તુઝ વિરહે હે ! સુન્દરી, ઘડી તે વરસ સમાન;
અહર્નિશ તું મુઝ સાંભરે, ભાવે જાણ મ જાણ. પ=૨૫૩ ઢાલ, વિછીયાની. ડુંગરપુર નીડા, મને વિંછડ
ઘડી આલરે. એ દેશી કુસુમબી કહે તુમહને, કેણે નાંખ્યા કહે મહારાજ રે; વીરસેન વલતું વદે, પૂછયાને શું છે કાજરે ? ૧ લાલા ! કર્મ કરે છે કે નહિ ! જાણજે નિરધાર; ક સુખદુઃખ જીવને, જાણે સહુ સંસારરે. કર્મ કરે તે૨ જિમ તિમ આવ્યા છતાં, શી હવે ! તેહની ૩બફતરે; આપણડું કામ સમારી, આણું હિયડે સતરે. કર્મ કરે તે૩ સહુએ જાણે સાહનો, એણે દુર્જને કીધે ભેદરે; વળી તિમલી મારગ ચાલતાં, દુર્જન રાખે ભેદરે. કર્મ કરે તે એહવે અણુ ચિત્યુ (તિહાં થયું), કેઈક વિસધ ફાનરે; સબલો વાચો વાયરે ગાજે ઘન દામિની કવિતાનેરે. કર્મ કરે તે. ૫ લોક હુઆ આકુલ વ્યાકુલા, માને ગાત્રજને જક્ષરે; કુસુમશ્રી, વીરસેન ને, કહે ઉગરીમેં કિમ શ કરે ! કર્મ કરેતે૬ વાહણ જળભૂમેં પડ્યું, ડુંગર કડણે અફરે;
૧-દેવીએ. ૨-આજને. ૩–ખુલલાપણું. હવે જીવતા આવ્યા તે તેને ખુલ્લા પાડવાની વાત શી ! ૪-ઉદ્વેગ,
૧-તેજ પ્રમાણે, ૨-સાધી ન શકાય તેવું ૩-વીજળી, ૪-સમુહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org