________________
૫૮
( કથા.)
દુહા. કુસુમશ્રી પલિંક સુક-સહિત દુઓ અસવાર; ઘોડાને કાને જઈ, એવું કહે કુમાર. અથરતન! તે મુકવું, મુજને કરીય વતન; કુસુમશ્રીપુરી નગરીતણું, જિહાં છે હોટું વન્ન. ચિન્તાતુરથી એહવું, બોલાણું વિપરીત; પવનવેગ જિમ ઉત્પ, આકાશે કહય મીત્ત. ૩૨૯૮
ઢાળ-નાયકાની દેશી. ગગનમારગ ચાલ્યો ઉત્પતિરે, અશ્વ તે બુદ્ધિનિધાન મન મા રે; અનુક્રમે યવર આવિયો હોલાલ, જ્યાં કુસુમપુરી છે ઉદ્યાન,
મન મારે. ૧ કુમકેતકી કૌતુક દેખતો હલાલ, નિરખે નવનવા ખ્યાલ, મન મારે એક કર ગ્રહી કામની હોલાલ, એક કરે લીધે સૂક બાળ,
મન મોહ્યારે, કુમર કૌતુકી કૌતુક દેખતે હલાલ. ૨ અશ્વથકી ઉતર્યા તદારે લાલ, નિરખે ચિહુ દિસે વન, મન માન્યો રે; વનપંખી બહુલા કલકલેરે લાલ, પણ માનવ કે ન દિસત્ત,
મન મોરે, કુમર કૌતુકી કૌતુક દેખતે હલાલા. ૩ એમ દેખી કુમર ચિન્તરે લાલ, આ નગર દિસે છેશન્ય, મન માન્યો રે; ક્યાં લાવ્યો ઘેડાએ પપાતકી હલાલ, એ કનકશાળ નહીં અન્ય,
મન મેત્યારે; કુમર કૌતુકી કૌતુક દેખતે હોલાલ. ૪ તવ શુક બેલે મધુરી વાણીયેરે લાલ, સુણો ચિન્તાતણે પ્રમાણુ, મા કનકશાળ નગરી ભૂલ્યા તમે લાલ, કહી કુસુમપુરી તમે રાણી
મન મો૦ કુમર કૌતુકી ૫ ૧-હારે ૨-મૂકવા. ૩- ન-જંગલ.
૪-જેમ અસાધારણ વેગથી પવન ઉત્પાતિયું થાય, તે નિયમ પ્રમાણે આકાશે ઘેડે ચાલવા લાગ્યા. પ-પાપી. ૧ હે રાજન !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org