________________
(ધનાવૃત્તાંત.)
આંસ લુહણ તું માહરેજી, કાલેજાની કોર, તું વછે આંધા લાકડીઓ, કિમ હોય કઠિન કઠેરરે. ૭ જાવ જે બાળા પણ સાંભરેજી, શીયાલાની રાત; તે જામિણીને છોડવાજી, સહી ન કાઢે વાતરે. ૮ જાવ બુઢાપણ સુખણી હશુંછ, હુંતિ મહાટી આશ; ઘર સૂને કરી જાય છે, માતા મૂકી નિરાશરે. ૯ જા. દીશે આજ દયામણજી, એ તારો પરિવાર સેવકને સ્વામી ખેંજી, અવર કવણુ આધારરે. ૧૦ જા મેહાલ કવણુ રખવાલસેજી, કવણ કરેસી સાર; એકણું જાયા બાહરજી, સૂનો સહુ સંસારરે. ૧૧ જાવ વચ્છ તું ભજનને સમેજી, હીયડે બેશીશ આય; જે માતા કરી લેખોજી, તે તું છોડી મ જયરે. ૧૨ જાન્યુ સાલતણીપરે સાલસેજી, એ મુજ આહિ ઠાણ; પ્રણ હુસે હવે પ્રાહુણાજી, ભાવે જાણ મ જાણરે. ૧૩ જા. સુતવિરહે દુ:ખ માતને છે, કહી ન શકે કવિરાજ
જાણે પુત્રવિયોગિણીજી, ઈમ જપે જીનરાજરે. ૧૪ જ દુહા. સાસુજી થાકી કહી, હવે આપણુની વાર;
કહેવો છે આપણુ વસ, કરવો છે પિઉ સાર. કહે ઉવરસ્ય છયું, જાણું છે નિરધાર; પણ ઇણ અવસર નારીને, કહેવાનો વ્યવહાર. નેહ ગેહેલી માનની, મૂકી કુલ–આચાર; તે મ્યું છે જે નવિ કહે, 'વિછડવાની વાર. કવિજન જનમુખ સાંભળી, જોડે વયણ બેચાર;
પણ એ જે માહે વહે, જાણે તેહિજ સાર. ૧-જુદાં પડવાની, વિયાગ થવાની “ જુઓ મચ્છ જળથી વિછરતાં તજે પ્રાણ ધન્ય તેહને” દયારામ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org