SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ શાલીભદ્ર. ધને આવી નિજ આવાસ, સામગ્રી સંજી મન ઉલ્લાસ. ૧૧ મેમૂલથકી માડણ ભવપાસ, પહુત વીરજિનેસર પાસ. ૧૨ મે૦ દુહા. વચન ન લોયું તાહરૂં, મેં કીધે અભ્યાસ; હવે અનુમતિ દે માતજી, સહી તરસું ઘાવાસ. ૧ જે દિન જાયે વત ૧ખે, પડે ન લેખે તેહ હું પરદેશી થઈ રહયો, હવે સ્યુ કરે સનેહ! ૨ આજૂણ દીસે તિસે, કહે તિસીપરે વાત તૃણ જિમ માયા પરિહરી, છેડી ચલેસી માત. ૩ મરતાં ને જાતાં છતાં, રાખી ન શકે. કોઈ; પણ જે ભાસ ન કાઢીયેં, તે મન ડી હેઈ. ૪ ઢાળ, સમયમેં ગોયમ મ કરે પ્રમાદ, એહની ઢાળ ધીરજ જીવ ધરે નહીંછ, ઉલટયો વિરહ અથાહ? છાતી લાગી ફાટવાળ, નયણે નીરપ્રવાહરે. ૧ જાયા છે તે વિણ ઘડીરે માસ.. માસ વરસ કિમ પલસેંજી, જુઓ હિમેં વિમાસરે. ૨ જાય! કુણ કહેશે મુજ માયડીજી, ઘડીય ઘડી છે, કહેશું કેહને નાનડે? સબળ વિમાસણ એહરે. ૩ જાવ હરખે ન દીધો હાલરે જી, વદ્દા ન પાડી પાય; તે વાંઝણી હુઈ છુટયૅજી, કિણ ગાને ગણાયરે. ૪ જા ગહ પૂરિત ગણતી નહીંછ, હું કિણહીને માન સીહણ લાખણે જણેજી, એક લાખ સમાનરે. ૫ જા. ધીરપ દેતી જીવનેંજી, તુજને દેખીશ ધીર જિમતિમ વિસા હજી, મેં નણંદલો વીરરે. ૬ જા ૧-વ્રત વગર. ૨-મનમાં પડેલી જે છાપ-અસર જે બહાર ન કાઢીએ મનમાં ડી–ડી થાય અથવા છાતી ભરાઈ આવી મુંઝવણ થાય. ૩ અથાગ, માપ વિનાનો. ૪-હારાવિના. ૫-જશે ૬- તને જોઈને તારા પિતાને જેમ તેમ વિસર્યો હતો. સા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy