________________
શાલીભદ્ર,
હેય દિન દશ ગેવલમે ચરણું, આખર એક દિન મરણરે, રાખણહાર ન કેઈ સરણા, તે એ ક્યા કરણરે. ૩ ઈમ કે કાહુ કે સંગ ન જાવે, ફરિ પાછો ઘર આવે તિણ સેતી જે નેહ બનાવે, સે ઉખરમાં વાવેરે. ૪ ઈમ હરિ ચલેશી આથી પિોથી, કરી કાયા પરથી; આગે જાણેલે આ પિોથી, ઈહ માયા સબ થથરે. ૫ ઈમ ઇત ઉત ડોલત દિવસ ગુમાવે, સૂતાં ચણિ વિહાર દિનદિન ચલણ નેડે આવે, મૂરખ ભેદ ન પાવેરે. ૬ ઈમ કે દુઃખ વાંટી ન લે એક રાઈ પાપે પિંડ ભરાઈરે; નિશદિન ચિંતા કરે પરાઈ, યા દેખે ચતુરાઈરે. ૭ ઈમ ચાલણ વરીયાં હોત સખાઈ, આપણી સાથ કમાઈ રે; ફરિ આવે પીછે લેગાઈ, ગૂરી જાણે સગાઈરે. ૮ ઈમ સબ મિલિ અપણે સ્વારથ રેવે,પિકીગતિ કુણ જોવેરે; સ્વારથ જાસ ન પૂરે હોવે, સે ફરિપુંડ વિગોવેરે. ૮ ઈમ તબલગ સબહીકે મન ભાવે, જબલગ ગાય ગાવે; કાજ સર્યા મુહભી ન લગાવે, ખિણમે છેહ દિખાવેરે. ૧૦ ઈમ.. હુંતી ભામિણી પ્રેમવિલુધી, તે પણ સુણિ પ્રતિબૂધીરે; વાળી વળે સદા પડ સુધી, પણ નવળસિલ સુધીરે. ૧૧ ઈમ પૂરવલી પણ પ્રીત ન તેડું, નેહ નવલ હવે જોવું રે હું સાહેબ સંગ ને , તિમ આપે નવિ બોર્ડરે. ૧૨ ઈમ એક મતે કિધે મન રંગે, વ્રત લે પિઉ સંગે રે,
શ્રીજિનરાજવચન આસંગે, પાલે પ્રીતિ અભંગેરે. ૧૩ ઈમ દુહા. ધણુ થિર કર આવ્યો વહી, શાલિકુમારને પાસ
હરિ જિમ ત્રાડૂકી કહે, એણી પરે વચન-વિલાસ. ૧. જ્યાં પાક સારો ન થતો હોય તેવી જમીન, ખારવાળી ભૂમિ. “વલ્યા નવ વલ્યા, પાછા ઉખરના ખેડિયા.” વલ્લભ. ૨-લુગાઈ, સ્ત્રી, મારવાડી શબ્દ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org