________________
(ધન્નાવૃત્તાંત.) ઘણીવચને ઘર તજે, શોભ ન લહેશે એમ, લાલરે; માખી તે મારે નહીં, મલકે મારે જેમ, લાલરે. ૬ રહે. એવડે ગુન્હ ન કી, કાર ન લાપી કાંઈ લાલ, જે છીંકતાં દંડશે, તે કિમ કહ્યો ન જાય, લાલરે. ૭ રહે. વિચણ હારા વિચચે, કહી દે દે, લાલરે વિ(પિ), પાણી અને નવિરહ, સાસ હવે તો સેસ, લાલરે. ૮ રહે. પણ સાસરીયાંતણે, પીહરડે ન ખમાય, લાલરે પીહરીયારે સાસરે, મૂલ નાખણે જાય, લાલરે. ૯ રહો બંધવદુઃખ દાધી હુંતી, ઉપર પ્રીતમ ગુણ, લાલરે; જાણે દાધઉપરે, પ્રીતમ લાઓ લૂણ, લાલરે. ૧૦ રહે. દેખો દુઃખ વાંટણ સમે, અળવે પડી મનરાય, લાલ લહેણુથી દેણે પડી, ઈમ ઉભી પછતાય, લાલરે. ૧૧ રહે. દુહા પ્રીતમને લવલેશ, મન પણ ડોલાણે નહીં
ફીરિ દીયે ઉપદેશ, ભામિનીનેં પ્રતિબોધિવા. જે કીધે ઉપગાર, તે તિમ અવર ન કે કરે; તે વિરલા સંસાર, જે જિમતિમ પ્રતિબુઝવે. ૨ છેડી અધુરાં કામ, ઉઠી ચલેસી પ્રાહુણ કેઈ ન લેશે નામ, જંગલિ ભાઈ વાસ વસ્યાં. કિસ્યુ કરે સનેહ, પરદેશી પરદેશમે;
આધિ ગણે ન મેહ, આ કાગલિ ઉડી ચલે. ૪ ઢાળ. સુણ બેની પીઉડા પરદેશી, એ દેશી.
ઈમ ધને ઘણને પચાવે, નરભવ અથિર દેખાવે તેજ સાચા સયણ કરાવે, જે જિનધર્મ સુણુવેરે. ૧ ઈમ મેરે મેરે કરે ગેહલે, સવિ સ્વારથ મેરે ઉઠી ચલેગો હંસ એકેલો, વિછડયાં મિલો દોહેલોરે. ૨ ઇમ - ૧ વળીઉં, વાવાઝોડું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org