________________
શાલીભદ્ર.
જે મેં તું જાય છે, કહોને કિણ દિન કાજે રે; વડપણ જામિણી છાંડતાં, મ્યું? મન માંહીં ન લાજેરે. ૬ વાટ હું જાણું માવિત્રની, છોરૂ પીડ ન આણે રે ! પણ સંજમ છે હિલોરે, તેનું ભેદ ન જાણેરે. ૭ વા. વિષમ પરિસહ જે સહે, તે તો કાય અનેરીરે; હું પરિ જાણું તાહરી, તેણે રાખું છું ઘેરીરે. ૮ વાઇ માખણ જિમ તનુ તાહારરે, પરસેવે પરગળીરે; તે વેળા મ્યું વિસરી વ્રત લેવા હળફળાયરે. ૯ વા કુણુ અતુલી બળ સંચરે, સનમુખ ગંગપ્રવાહેરે? તિમ સુરગિરિ તળવા, કવણ પુરૂષ ઉમાહેશે ? ૧૦ વા
મયણતણે દાતે કરી, ચણુ કુણ ચારે; સિલા અલુણી ચાટતાં, સ્વાદ કહો કુણ પારે. ૧૧ વા મનવાંછિત સુર પૂરવે, તેણે દેણે છે પૂરેરે; સું સંજમ લે સાધ, શું છે ઈહાં અધરે ૧૨ વાટ દુખિયા તો દુ:ખ ભાંજવા, સંજમણ્યું મન લાવે; પણ સુખિયાં સુખ છેડશે, તે પડશે પસ્તાવેરે. ૧૩ વાર પરભવની આશા ધરી, જે આયા સુખ છેડેરે; તે તે કડિને મૂકીને, આસ્યા ઉપર ડેરે. ૧૪ વા૦ તે રામત કિમ કર્યો, જીણ વાતે ઘર જાવે; મેહેલ પધાર નાનડા, હવે વહુઅર દુઃખ પાવેરે. ૧૫ વાળ દુઃખ લે કવણ ઉદેરીને, કુણ ઘર માંડી ઢાહેરે;
મ્યું પિતાના પગભણી, કેઈ કુહાડી વહેરે ૧૬ વાવ મેહવિધા માનવી, ઓછો અધિકે ભાસે;
ઐ! ઐ! દુય મોહની, શ્રીજિનરાજ પ્રકાશેરે. ૧૭ વા. દુહા, કહ્યા કુંવર માને નહીં, કહી વિવિધપરે વાત;
૧-બી, બીજાની, ૨-મિણના દાંતથી, ૩-મીઠાવિનાની. ૪ આવેલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org