________________
(ચરિત્ર) મિલણ ન દેસું મંત્રવીરે, જે ઘર ભેદ પ્રકાશેરે; સયણ છે તેવી રાજેરે, તે નાવણુ દેઉં પાસેરે. ૯ મો. ચાર છે જે ચગુણરે, ઈણ ઘરના રખવાળારે; ખાધો માલ ન વે ! ભરેરે, હે ઈ રહ્યા મતવાલારે. ૧૦ મો. એ શીખામણ હરે, નાણે જે ઘરમાંહી; જે તે પેસે છે કોરે, તે કાટું ગલે સારે. ૧૧ મો. જાણતિકે નર જાણીયેરે, જે આપણુપું (પિT)ન ઠગારે;
જીવતડાં ન કલંકીયેરે, મુઆ કુગતિ ન જાવેરે. ૧૨ મે, દુહા. શાલિવચન શ્રવણે સુણી, ભદ્રા કરે વિચાર;
વચન તિસા ઉંડા કહે, સહી તજસે સંસાર. પણ અનુમતિ દેઢ્યું નહીં, હું રાખીશ સમજાય; જે મુજને ઉવેખસે, તો કયું કહો ન જાય. ૨ ધરમભણી જે ઉઠસે, તે ગણશે માવિત;
મુજને કદિ ન લેપશે, નાનડીઓ સુવિનીત. ઢાલ. રાગ મલ્હાર,
વાત મ કા વ્રતતણી, અનુમતિ કેઈ ન દેસીરે; સુખ ભોગવી(સ) સંસારના, પાડોસી વ્રત લેસીરે'. ૧ વાઇ તું એણપરે બેલત, લેકા માંહીં લજાવેરે; મુહ બાહિર તે કાઢીયે, જે પીરિ પાછો નારે. ૨ વા. જે જગદીશ વડા કીયા, તે ઊંડે આલોચેરે; ન્યા છમ તિમ બોલતાં, છોકરવાદ ન શોચેરે. ૩ વા. જે સાંભળશે સાસરે, તે કરશે દુ:ખ ગાઢારે; હાંસી કારણ નાનડા, એવડી વાત મ કાઢરે. ૪ વાટ તું જાણે વ્રત આદર્યો, સૂલ કિસ્યો છે પાછેરે;
જે અમને સાધાર છે, વીર અવર કે આછેરે. ૫ વાટ ૧-અનાદરશે. રવિમાસે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org