SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ શાલીભાઇ, દુહા, માલ હમાલા વશ કરી, ડેરે આવે જમ; વ્યાપારી બોલાવીને, શ્રેણિક ભાખે આમ. It રાણું હઠ મૂકે નહીં, મેં પૂરેવી હામ; કંબળ ઘે એક મૂલવી, જિમ તિમ દઈશું દામ. મરા રેક દેવાયા દોકડા, કીધી ન કા ઉધાર; સળત કંબળ સામટા, તેણે તે લીધા સાર. ફા કેણે સેનાઇયા સામટા, વીશ લાખ ગણી દીધ; કે ધનવંત છે ઈસ્યો ? જેણે તે કંબળ લીધ! જા શાલિભદ્ર ભગી ભમર, નવી જાણે ગૃહકાજ; લેવું દેવું માવસ , તેણે લીધાં મહારાજ. પિ ઢાળ, રાગ પરજીઓ, કાલહરા મિશ્રા, અથવા, ધવલશેઠ લઈ ભેટવું, એ દેશી. શ્રેણિકને અચરિજ થયે, હું વડભાગી રાજારે ! માહરી છત્ર છાયાં વસે, સહુકા દામે તાજારે. ૧ શ્રે૦ રાજ હુકમે મંગાવતાં, માતા ભદ્રા દુખ પારે, રેકે દામે રાજવી, કંબળ એક મંગાવેરે. પરા છે. અંતરનીઉપરે, જે તન ધન ઉવારિજે રે; તે કંબળનું સુંઅ છે, પણ મુજ વાત સુણિજે રે. 3 શ્રેટ નારી કુંજરની વસુ, પહેર્યો સાથલ ઘાસરે; તે તે મારૂ ધાબળાં, પહેરે કેમ તમારે. (૪ દેવ વસન પહેરે વિહ, નજર ન આવે તેરે; મેંદે મુક્યાં મેદસ, પાસે મૂક્યાં લોઈરે. પા છે સ્નાન કરી ઊઠી છે, તે નાખ્યાં પગ લુહીરે, આપણુ જુઓ જઈ, નિરમાયેલની કુધરે. દા છે. ૧-પાઠા. “શ્રેણિમન અરિજ થયે” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy