SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ (ચરિત્ર.) રાજગૃહ નગરી ભમ્યા, ઉંચ નીચ આવાસ; કંબળ કાઈ ન સંગ્રહે, તે સહુ થયા ઉદાસ. ૪ ઢાળ સિંધુની– ઇણેપુર કંબળ કઈ ન લેસી, ફિર ચાલ્યા પાછા પરદેશી; શાલિમહેલ પાસે તે આવે, દસમુખે ભદ્રા તેડાવે. ૧ વ્યાપારી દીસે છો વીરા, તે કિણ કારણ થયા અધીરા? પરદેશી આવે વ્યાપારે, લાભ પખું અણ વેચ્યાં સારે. પરા વસ્તુ અમારી લેવા સારૂ, મિલિઓ મહાજન વારૂવાર; મૂલ સુણીને મુખ મચકેડે, વળતો સાટે કેઈન જોડે. કા ફિરી પાછા વીરા મત જા, મૂલ કહીને વસ્તુ દખાવો; સવાલાખ ધી ખેલેં ઘાલેં, એ સોળે કબળ સંઈ ઝાલેં ૪ વહુઅર એક નજર મેં દીઠી, સીદી સોપારી, સીદીસી મીઠી; કંબળ સેળે કેમ પહિરાવું, તિણે એ અરધો અરધ કરાવું. પા જિમ જાણે તિમ એહ વધારી, ખંડ કરે બત્રીશ વિચારી; પહિલાં અમને મૂલ દેવા, પછે મન માને સઈ કરા. ૬ તેડી કહે સાંભળ ભંડારી, એ પરદેશી છે વ્યાપારી; વીશ લાખ સોનૈયા લેખે, કનક રજત આપે સવિશેષે. કથન અવર તેરૂ જીમ જાણો, નાણું ગાંઠે બાંધ્યું જાણો; મુજ સાથે મુકો એકણને, તિણુને દામ સમર્પ ગણીને. ૧૮ કેકારી કાઠાર ખલા, ગણવા ત્રીજો જણ બોલાવે; જાતે કુણ જોવે રૂપૈયા, પગમ્ય ઠેલી જે સનૈયા. લિ હીરાઉપર પગ દેઈ હાલે, માણીક કુણુ મંજુસે ઘાલેં; પાર ન કોદીસે પરવાલે, કાચતણી પેરે પાચ નિલાહ)હાલે. ૧ લાખ ગમે દસે લસણીયા, મેતી ભૂલ ન જાણું ગણાયા; એણીપેરે રિદ્ધિ દેખી થંભાણે, પાછે ફિરિન શકે ઈનાણો. ૧૧ અંબર દૂઝે ભૂત કમાવે, આકાશે હળવહે શેભાવે; તેને ઘેર પણ (૫)રિદ્ધિ નદીશે, શું? સ્વનું દેખું છું દીસે? ૧રા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy