________________
२८४ द्वादशं षोडशकम्
* दीक्षा विषापहारिणी 88
पदं = विशिष्टपुरुषावस्थारूपं आचार्यत्वादि तेषां सम्प्राप्तिः = अप्राप्तिपूर्विका प्राप्तिः, तस्याः सूचकानि = गमकानि नियमेन = अवश्यन्तया नामादीनि = नाम-स्थापना-द्रव्य-भावरूपाणि आचार्याः = पूज्या वदन्ति । तत् = तस्मात् तेषु - जामादिषु यतितव्यं = तदर्थानुकूल्येनाऽत्यादरो विधेयः । अयं भावः अन्वर्थनाम्जो हि कीर्तनमात्रादेव शब्दार्थप्रतीतेर्विदुषां प्राकृतजनस्य च मजःप्रसादात् बहुजनकृतगुणप्रवादरूपा कीर्तिराविर्भवति । तथा' सुधर्मभद्रबाहुप्रभृतीनां स्थापनाऽपि रजोहरण-मुखवस्त्रिकाद्याकाररूपा धार्यमाणा भावगर्भप्रवृत्त्यारोग्यमुपजनयति । द्रव्यमप्याचारादिश्रुतं साधुक्रिया चाऽभ्यस्यमाजा व्रतस्थैर्योपपत्तये भवति । भावोऽपि सम्यग्दर्शनादिरूपः प्रागुततपदावाप्तये सम्पद्यते, भावाचार्यादिपदस्य विशिष्टभावनिमित्तत्वात् । अथवा सर्वाण्येव लामादीनि सामान्येन कीत्यरिग्यमोक्षપ્રાપ્ત: સૂવIfન ll૧૨/3.
'નામનુ તને pતે તીક્ષામાં માગતું ?' ત્યત 3 –– ‘તત્યાદ્રિ | __तत्संस्कारादेषा दीक्षा सम्पद्यते महापुंसः । पापविषापगमात् खलु सम्यगुरुधारणायोगात् ॥१२/१०॥
तेषां = नामादीनां संस्कारात् एषा द्विविधा दीक्षा व्रतरूपा सम्पद्यते महापुंसः = दृढप्रतिज्ञस्य पापमेव विषं तस्यापगमात् खलु = अपगमादेव, 'विषापहारिणी दीक्षा' इति केषाश्चित्प्रसिद्धिमनुरुध्येदमुक्तं. सम्यग् - अवैपरीत्येन રો: = વાવાહિfsqસ્યાડડવાર્યા ઘUL = 3યત્વે, તેને યોગાત્ = સત્વથાત્ I૧ર/૨ ||
कल्याणकन्दली भावप्रधाननिर्देशात् = निर्देशस्य भावप्रधानत्वात् । शिष्टं स्पष्टम् । एतदनुसारेण दीक्षाद्वात्रिंशिकायामपि -> नाम्नाऽन्वर्थेन कीर्तिः स्यात्, स्थापनाऽऽरोग्यकारिणी । द्रव्येण च व्रतस्थैर्य, भावः सत्पददीपनः ॥५॥ ८- इत्युक्तम् ॥१२/९।।
मूलग्रन्थे दण्डान्वयस्त्वेवम् -> तत्संस्कारात् सम्यग् गुरुधारणायोगात् पापविषापगमात् खलु महापुंसः एषा दीक्षा सम्पद्यते ટીકાર્ચ :- (૧) કીર્તિ = શ્લાઘા-પ્રશંસા, (૨) પૂર્વકાલીન-સમકાલીન ઔત્પત્તિક રોગના અભાવથી આરોગ્ય, (૩) મૂળમાં ધ્રુવ શબ્દ છે. પરંતુ તેનો નિર્દેશ ભાવપ્રધાન હોવાથી ધુવ = ધ્રુવતા = સ્થિરતા, (૪) પદ = વિશિષ્ટ એવી પુરુષની અવસ્થાસ્વરૂપ આચાર્યપણું = આચાર્યપદ વગેરે. • પૂર્વે જેની પ્રાપ્તિ નથી થયેલ એવી આ ચારેય ચીજની પ્રાપ્તિનું નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ - આ ચાર (યથાક્રમ = કમિક રીતે) અવશ્ય સૂચન કરે છે - આવું પૂજ્ય આચાર્ય ભગવંતો જણાવે છે. માટે નામાદિને વિશે પ્રયત્ન કરવો જોઈએ. (અર્થાત નૂતન દીક્ષિતનું નામ વગેરે શુભ રાખવાનો ગુરુએ પ્રયત્ન કરવો. તથા અભિનવ દીક્ષિતે ગુણસૂચક એવા પોતાના નામના અર્થને અનુકૂળ બનાય તે રીતે અત્યંત આદર = પ્રયત્ન કરવો જોઈએ.)
આશય એ છે કે જેનું નામ સાન્વર્થ = સાર્થક = વિશિષ્ટગુણસૂચક હોય તેને કેવળ બોલવાથી જ શબ્દાર્થનું ભાન થવાના લીધે વિદ્વાનો અને સામાન્ય માણસોના મન પ્રસન્ન થાય છે. તેથી તેની કીર્તિ પ્રગટ થાય છે. અર્થાત્ અનેક લોકો તેના ગુણોને પ્રકૃષ્ટ રીતે બોલે છે. જેમ કે સુધર્મસ્વામી, ભદ્રબાહુસ્વામી વગેરે મહાપુરુષોની જિનશાસનમાં યશ-કીર્તિ ફેલાઈ. ઓઘો, મુહપત્તિ વગેરે સ્વરૂપ ધારણ કરાતી સ્થાપના દીક્ષા પણ ભાવગર્ભિત પ્રવૃત્તિ દ્વારા આરોગ્યને ઉત્પન્ન કરે છે. દ્રવ્ય અર્થાત્ આચારાંગ વગેરે શ્રુત તથા અભ્યાસ કરાતી સાધુક્રિયા પણ વ્રતની સ્થિરતા સંગત કરવા માટે થાય છે. સમ્યગ્દર્શનાદિસ્વરૂપ ભાવ પણ પૂર્વોક્ત આચાર્યાદિ પદની પ્રાપ્તિ માટે ભાગ ભજવે છે. ભાવઆચાર્ય વગેરે પદ વિશિષ્ટભાવનિમિત્તક છે. અથવા નામ વગેરે બધા જ = પ્રત્યેક સામાન્યથી કીર્તિ આરોગ્ય અને મોક્ષની (= ધ્રુવપદની) પ્રાપ્તિના સૂચક છે. [૧૨ /૯]
“નામકરણ વગેરેના વિશે પ્રયત્ન કર્યો છતે દીક્ષામાં શું આવ્યું ? (દીક્ષા સાથે તેને શું લાગે-વળગે ?)' આ શંકાને સમાધાન માટે ગ્રંથકારશ્રી કહે છે કે –
ગાચાર્ય :- નામાદિના સંસ્કાર થવાથી સારી રીતે ગુરુને આધીન થવાના લીધે પાપરૂપી ઝેર નીકળી જવાથી મહાપુરુષને દીક્ષા સંપન્ન થાય છે. [૧૨/૧૦].
ઢીકાર્ય :- નામ, સ્થાપના વગેરેના (આરોપજન્ય) સંસ્કારથી દેશવિરતિ અને સર્વવિરતિ - એમ બન્ને વૃતાત્મક દીક્ષા | દૃઢપ્રતિજ્ઞાવાળા મહાપુરુષને સિદ્ધ થાય છે, કારણ કે તેનાથી પાપસ્વરૂપ ઝેર દૂર થાય છે જ. “દીક્ષા વિષાપહારિણી = ઝેર દૂર કરનાર છે' આવી કેટલાક મહર્ષિઓની પ્રસિદ્ધ ઉકિતને અનુસરીને આ જણાવેલ છે. (ઝેર દૂર થવાનું કારણ એ છે કે દીક્ષિત વ્યક્તિ) પાપસ્વરૂપ ઝેરવાળા સાપને માટે ગાડિક સમાન આચાર્યને આધીન છે. [૧૨/૧૦]
વિશેષાર્થ :- વિધિપૂર્વક નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ-આ ચારનું આરોપણ કરવાથી દઢપ્રતિજ્ઞાવાળી વ્યક્તિમાં ‘હું દીક્ષિત થયો છું, હવે મારે હિંસા, જૂઠ, ચોરી વગેરે પાપ કરાય નહિ. જિનાજ્ઞા-ગુરઆજ્ઞા અનુસારે જ મારે જીવન જીવવાનું હોય....” | ઇત્યાદિ સંસ્કાર ઉત્પન્ન થાય છે. તેના કારણે તેને ભાવ દીક્ષા = મુખ્ય દીક્ષા સંપ્રાપ્ત થાય છે; કારણ કે તથાવિધ શુભ સંસ્કારના ૨. મુદ્રિતપ્રતો દ.ગત ર ‘પથા' શુદ્ધ: 8: |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org