________________
ક8 ઋતિશક્તિપરીક્ષા
२७५
જયાણકંદલીની અનુal) (અ) નીચેના પ્રશ્નોના વિસ્તારથી જવાબ આપો. ૧. શુશ્રુષાશૂન્ય જ્ઞાન અજ્ઞાનસ્વરૂપ કેમ ?
અપરમ શુશ્રુષા કેવી હોય ? તેનું ફળ શું ? ૩. શ્રુતજ્ઞાનને કોઠારના બીજની ઉપમા આપવાનું કારણ શું છે ?
પદાર્થાદિ ચારેયની ભાવના ઉદાહરાગસહિત સમજાવો. ભાવનાજ્ઞાનનું મહત્ત્વ જણાવો. શ્રુતજ્ઞાનવાળા પાસે મતાગ્રહ હોય છતાં ન હોય - આ વાતને પાંચ મુદ્દાથી સમજાવો. ચારિસંજીવની ન્યાય અન્ય લોકોને કેવી રીતે માન્ય છે ? યોગરૂઢ અને યોગારંભ યોગીનો ભેદ જગાવો. ગુરુહીલનાની ભયંકરતા વર્ણવો. . પરદર્શનીના રાચનની અવહીલનામાં શું વાંધો ? તે સમજાવો. નીચેના પ્રશ્નોના સંક્ષેપમાં જવાબ આપો. સમકિતના ૩ લિંગ જગાવો, તેની વાત કયા કયા ગ્રંથોમાં આવે છે ? શ્રાવકની દર્શનપ્રતિમા એટલે શું ? સમકિતની શુદ્ધિ શેનાથી થાય ? સાધુને કઈ બે શિક્ષામાં અતિપ્રીતિ હોય ? ગુરૂભક્તિ કેવા ભાવથી કરવાની હોય ?
ધીરનું લક્ષણ બતાવો ? ૭. ગુરૂભક્તિ પ્રાપ્ય શ્રુતજ્ઞાન કેવું હોય ?
ધર્માધિકારી કોણ નથી ? ૯. શ્રુતજ્ઞાન સંશયાત્મક કેમ નથી ? ૧૦. વાકકવાકયતા' નો મતલબ શું ?
નય-પ્રમાણનો જ્ઞાતા કેમ નયોમાં સત્ય-મિથ્યાવિભાગ ન કરે ?
ચિંતાજ્ઞાનવાળા પાસે મતાગ્રહ હોય છતાં ન હોય - આ વાત હેતુપુરસ્કાર સમજાવો. ૧૩. આદિધાર્મિક પુરૂષોની આત્મોત્ક્રાંતિ કેવી રીતે થાય ? ૧૪. ‘સારવયાં વ:' આ ન્યાય શેનું સમર્થન કરે છે ? ૧૫. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિ મહારાજે ચારિસંજીવની ન્યાયનો ઉપયોગ કેવી રીતે કર્યો ? ૧૬. ઉચિત અનુમાન શા માટે પ્રધાન છે ? ૧૭. અવિનીતને આજ્ઞા કરવામાં શું દોષ છે ? ૧૮. અજ્ઞાનીની ઓળખાણ આપો. ૧૯. સમકિત પામવાના પાંચ લક્ષણ જગાવો. ૨૦. સમ્યગ્દર્શન પામવાની પ્રક્રિયા જણાવો.
ખાલી જગ્યા પૂરો. અવિનીત નિયમાં ...... હોય. (અભિમાની, કોધી, લોભી) અષ્ટવિધ પ્રમાદનો એક પ્રકાર ...... છે. (મિથ્યાજ્ઞાન, અવિનય, લોભ)
વિનયના .... ભેદ છે. (૫, ૧૨, ૩૬) ૪. ...... વાળાના તપ-જ્ઞાન વગેરે સફળ થાય. (વિનય, સમક્તિ, ચારિત્ર)
....... અત્યંત દુર્લભ છે. (શ્રદ્ધા, જ્ઞાન, માનવભવ) ...... બધા ગાગોમાં શ્રેષ્ઠ છે. (ઔચિત્ય, વિનય, ક્ષમા, ઉદારતા, નમ્રતા)
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org