________________
88 नानातन्त्रानुसारेण कर्मस्थापनम् 8
३६७ माने. तदतिरेकेणेतरपरिकल्पनाबीजपदार्थाभावादित्यर्थः ।
अभ्युपगम्य परिकल्पितां दूषणान्तरमाह - यदि वा अभावः = असम्भवो न = नैव जातु = कदाचिदपि अस्याः = परिकल्पनाया: स्यात् । यदि जि/जाऽपीयं बाह्याभ्यन्तरपदार्थपरिकल्पनेष्यते तदा संसारदशायामिव मुक्तावपीयं भवेदिति भावः । ततश्च संसारमोक्षभेदाजुपपत्तिः, परिकल्पनाबीजसद्भावाभ्युपगमे तु पुरुषबोधस्वलक्षणव्यतिरिक्तवस्त्वन्तरसिद्भया प्रस्तुताऽद्वैतपक्षद्धयहानिः ॥१६/१०|| एवं परपक्षं निरस्य स्वोक्तत्रयसमर्थनायाऽऽह -> 'तस्मादित्यादि ।
तस्माद्यथोक्तमेतत्रितयं नियमेन धीधनैः पुम्भिः । भव-भवविगमनिबन्धनमालोच्यं शान्तचेतोभिः ॥१६/११॥ तस्मात् यथोक्तमेतत् त्रितयं = जीव-कर्म-तथाभव्यत्वरूपं नियमेन = नियोगेन धीधनैः = बुद्भिधनैः पुम्भिः
कल्याणकन्दली [१/९] यथा -> एष वन्ध्यासुतो याति खपुष्पकृतशेखरः । मृगतृष्णाम्भसि स्नातः शशशृङ्गधनुर्धरः ।। - [ ] इत्याद्याकारिका । तदतिरेकेण = पुरुषव्यतिरेकेण ज्ञानभिन्नत्वेन वा इतरपरिकल्पनाबीजपदार्थाभावात् = वास्तविकत्वे सति पृथिवीजलाग्नि-राग-द्वेष-मोह-विकल्पादेः कल्पनाविषयीभूतस्य पदार्थस्य विरहात् । मिथ्याऽविद्याया वासनापराभिधानाया निरासस्तु मत्कृतजयलताया अवसेयः ॥१६/१०॥
मूलग्रन्थे दण्डान्वयस्त्वेवम् -> तस्मात् यथोक्तं एतत् त्रितयं भव-भवविगमनिबन्धनं शान्तचेतोभिः धीधनैः पुम्भिः | नियमेन आलोच्यम् ॥१६/११॥
जीव-कर्म-तथाभव्यत्वरूपमिति । आधान्तिमे निरूपिते । कर्ममीमांसा चाधुना नानातन्त्रानुसारेण क्रियते । तथाहि वेदान्तिभिः ब्रह्मस्वरूपो जीवस्त्वभ्युपगम्यते एव । एवं कर्माऽपि स्वीकर्तव्यम्, यथोक्तं शिवोपनिषदि -> न कश्चित् कस्यचिच्छक्तः कर्तुं दुःखं सुखानि च । करोति प्राक्तनं कर्म मोहाल्लोकस्य केवलम् ॥१११।। -, श्वेताश्वतरोपनिषदि -> कर्मानुगान्यनुक्रमेण देही स्थानेषु रूपाण्यभिसंप्रपद्यते - [५/११], प्रश्नोपनिषदि -> अथैकयोचं उदानः पुण्येन पुण्यं लोकं नयति । पापेन पापमुभाभ्यामेव मनुष्यलोकम् ।। <- [३/७], बृहदारण्यकोपनिषदि -> पुण्यो वै पुण्येन कर्मणा भवति, पाप: पापेन - [३/२/१३], -> न साधुना कर्मणा भूयान् नो एवाऽसाधुना कनीयान् - [३/८] इति च कोषातक्युपनिषदि । न च सर्वत्रैव प्रवृत्तिपरं कर्मपदमिति वक्तव्यम्, प्रवृत्तेः चिरकालाऽस्थायित्वेन फलादानेऽप्रत्यलत्वात्, तदुक्तं न्यायकुसुमाञ्जली उदयनेन -> चिरध्वस्तं फलायालं न कर्माऽतिशयं विना [१/९] । किञ्चैवं -> 'चित्तस्य हि प्रसादेन हन्ति कर्म शुभाशुभम् - [६/३०] इति मैत्रायण्युपनिषद्वचनमपि कथं सङ्गच्छते ? प्राक् नष्टस्य पुनर्मनःप्रसादेन नाशाऽसम्भवात् । -> ज्ञानाग्निः सर्वकर्माणि भस्मसात्कुरुतेऽर्जुन ! - [८/३७] इति प्राक् [पृष्ठ-३१०] दर्शितं भगवद्गीता
* 8e4नानी 8c4ना अयोग्य * ઢીકાર્ચ :- બાહ્ય અને અભ્યાર પદાર્થોની પરિકલ્પના પણ સંભવતી નથી, જે કેવલ મુખ્ય પુરુષાત અથવા ફક્ત જ્ઞાન = જ્ઞાનાત જ તત્ત્વ સ્વીકારો તો. કારણ કે પુરુષ = બ્રહ્મ અથવા જ્ઞાનથી અતિરિક્ત કોઈ ચીજ જ નથી, કે જે પરિકલ્પનાનું બીજ = કારણ બની શકે. પરિકલ્પના = કલ્પના = વસ્તુશૂન્ય નિશ્ચય. જેિમ કે “આ વંધ્યાપુત્ર જય છે' એવો નિશ્ચય. વંધ્યાપુત્ર દુનિયામાં છે નહિ, છતાં તેનો નિશ્ચય એ વિકલ્પ કહેવાય.] પરિકલ્પનાનો સ્વીકાર કરીને શ્રીમજી બીજો દોષ આપે છે કે અથવા કયારેય પણ પરિકલ્પનાનો અભાવ નહિ થાય. જે કારણ વગર પણ બાહ્ય-આંતરિક પદાર્થોની આ પરિકલ્પના માન્ય હોય તો સંસાર અવસ્થાની જેમ મોક્ષમાં પણ આ પરિકલ્પના થશે-એ આશય છે. તેથી સંસાર અને મોક્ષનો ભેદ ન ઘટી શકે. અહીં અદ્વૈતવાદી તરફથી એવી દલીલ કરવામાં આવે કે – સંસારદશામાં કલ્પનાનું કારણ હોવાથી સંસાર અવસ્થામાં બાહ્ય-આંતરિક પદાર્થોની કલ્પના થશે. મોક્ષ અવસ્થામાં કલ્પનાનું કારણ ન હોવાથી મોક્ષદશામાં કલ્પના નથી હોતી. માટે સંસાર અને મોક્ષનો ભેદ સંભવી શકે છે. – તો તે બરાબર નથી, કારણ કે] કલ્પનાનું કારણ વાસ્તવિક છે એવું સ્વીકારવામાં આવે તો કેવલ પુરુષ કે કેવળ સ્વલક્ષણબોધથી ભિન્ન અન્ય વસ્તુની = કલ્પનાકારણની સિદ્ધિ થવાથી પ્રસ્તુત અપક્ષની હાનિ = ત્યાગ થશે. निथी अवैतसिद्धांतनो भंग यथे.] [१६/10]
આ રીતે પરપક્ષનું નિરાકરણ કરીને પોતે જણાવેલ ૩ વસ્તુના સમર્થન માટે ગ્રંથકારથી જણાવે છે કે – ગાચાર્ય :- માટે યથોકત આ ત્રણ વસ્તુ સંસાર-મોક્ષનું કારણ છે-એવું શાંત મનવાળા બુદ્ધિશાળી પુરુષોએ નિયમા વિચારવું अध्य. [१६/११] ટીકાર્ય :- માટે યથોક્ત જીવ, કર્મ અને તથાભવ્યત્વસ્વરૂપ ત્રણ વસ્તુ સંસાર અને મોક્ષ નિી વ્યવસ્થા) નું કારણ છે
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org