________________
३४६ पञ्चदशं षोडशकम्
Re परतत्त्वध्यानस्य निरालम्बनत्वमेव 08 परतत्त्वदिक्षाया अनालम्बजयोगत्वे उपपत्तिमाह -> 'तो'त्यादि।
तत्राऽप्रतिष्ठितोऽयं यतः प्रवृत्तश्च तत्त्वतस्तत्र । सर्वोत्तमानुजः खलु तेनाऽनालम्बनो गीतः ॥१५/९॥ तत्र : परतत्त्वे अप्रतिष्ठितः = अलब्धप्रतिष्ठ: अयं = परमात्मदिक्षाख्यो योगो यतः = यस्मात् प्रवृत्तश्च ध्यानरूपेण तत्त्वतः = वस्तुतः तत्र = परतत्त्वे, तदाऽऽभिमुख्याऽप्रच्यवात् । सर्वोत्तमस्य = योगनिरोधाख्यलिखिलातिशायियोगस्य अनुजः = प्रागनन्तरवर्ती खलु तेन कारणेन अनालम्बनः = अजालम्बनयोगो गीतः = कथितः पुरा विद्धद्धिः ।
स्यादेतत् परतत्त्वदिदृक्षायाः परतत्त्वदर्शनं यावत् अनालम्बजत्ते अपरतत्त्वदिदृक्षायाः अप्यपरतत्त्वदर्शनं यावदनालम्बनत्वापत्तिः अपरतत्त्वस्य दृष्टत्वाभ्युपगमे च ध्यानाजुपपत्तिरिति, मैवम्, अपरतत्त्वे प्रतिमाहालम्बनद्वारा
कल्याणकन्दली निरूपितस्पष्टत्वाख्यविषयताशालित्वात्, परोक्षविषयताकत्वात्मकेषदालम्बनत्वलक्षणानालम्बनत्वस्य केवलज्ञाने विरहात् । न हि पारमार्थिकापरोक्षैकविषयताके केवलज्ञाने परोक्षविषयतानिरूपकत्वं सम्भवतीति भावः ॥१५/८॥
__मूलग्रन्थे दण्डान्वयस्त्वेवम् -> यतः तत्त्वतः तत्र अयं अप्रतिष्ठितः तत्र प्रवृत्तश्च तेन सर्वोत्तमानुजः अनालम्बनो गीतः ॥१५/९॥ इयमपि कारिका योगविंशिकावृत्त्यादौ [यो.वि.गा.१९] समुद्धृता । अलब्धपरतत्त्वः तल्लाभाय ध्यानरूपेण प्रवृत्तो ह्यनालम्बनयोग इति कारिकातात्पर्यार्थः । नन्वपरतत्त्वे परतत्त्ववत् प्रथममदर्शनं पश्चाच्च दर्शनमित्यभ्युपगम्यते यदुत प्रथमत एव दृष्टत्वमिति विकल्पयुगलमत्रोपतिष्ठत इत्याशयेन शङ्कते स्यादेतत् । प्रथमविकल्पे आह - परतत्त्वदिदृक्षायाः निस्सङ्गाविच्छिन्नप्रवृत्तिपरिपूर्णायाः परतत्त्वदर्शनं यावत् = परतत्त्वसाक्षात्कारपूर्वक्षणावच्छेदेन अनालम्बनत्वे स्वीक्रियमाणे तु निरभिष्वङ्गानवरतप्रवृत्ताया अपरतत्त्वदिदृक्षायाः अपि अपरतत्त्वदर्शनं यावत् = अपरतत्त्वदर्शनपूर्वक्षणावच्छेदेन अनालम्बनत्वापत्तिः, युक्तेरुभयत्रैव तुल्ययोगक्षेमत्वात्, अन्यथा पक्षपातमात्रात् । न चाऽपरतत्त्वस्य प्रधमतो दृष्टत्वादेव नानालम्बनत्वापत्तिः, दृष्टस्य तस्य तदालम्बनीभावादिति वाच्यम्, इत्थं अपरतत्त्वस्य दृष्टत्वाभ्युपगमे च = हि ध्यानानुपपत्तिः स्यात्, दृष्टव्यस्यापरतत्त्वस्य दृष्टत्वे तत्र मनोमात्रव्यापारासम्भवादिति चेत् ?
प्रथमविकल्पोऽनभ्युपगमान्न दोषावहः द्वितीयविकल्पमङ्गीकृत्याऽपि ध्यानानुपपत्तिमपाकर्तुमाह- मैवम्, अपरतत्त्वे प्रतिमाનથી. પરંતુ સંયમયોગ, તપયોગ, જ્ઞાનયોગ વગેરે જ પ્રકૃટ બને ત્યારે તે જ સામર્મયોગ બને છે. તેના લીધે પરતત્ત્વની દર્શનાકાંક્ષા અને અસંગશક્તિ એ અનાલંબન યોગસ્વરૂપ બને છે. સતિ = અખલિત સતત પ્રવૃત્તિ. નિરાલંબન ધ્યાનના અનાસકત અવિરત | અખ્ખલિત પ્રવૃત્તિપ્રવાહથી ઈટ પરતત્ત્વના દર્શન થાય છે. સિદ્ધસ્વરૂપ પરંતત્ત્વના દર્શન પછી અનાલંબનયોગ ન રહે. કેમ કે વસ્તુનું સાક્ષાત્ દર્શન થાય એટલે તેનું ધ્યાન ધરવાનું કાંઈ રહે નહિ. અહીં ધ્યાન કરતાં કેવળજ્ઞાન પ્રગટ થયું એ સાલંબન = સવિષયક હોઈ પરતવિષયક જ હોય, નિરાલંબને નહિ. [૧૫/૮] ‘પરતત્ત્વને જોવાની ઈચ્છા એ અનાલંબન યોગ છે' એની સંગતિ ગ્રંથકારથી જણાવે છે.
ગાથાર્થ :- વાસ્તવમાં પરતત્વમાં આ યોગ, પ્રતિષ્ઠિત થયેલ નથી. અને તેમાં ધ્યાનરૂપે પ્રવૃત્ત થયેલ છે તે સર્વોત્તમ યોગની ५१वता छ. मा राणे ते अनासंबन योग देवायल . [१५/४]
ટીકાર્ય :- સિદ્ધ પરમાત્માને જોવાની ઈચ્છા સ્વરૂપ આ યોગે પતિત્વમાં પ્રતિષ્ઠા મેળવી નથી. આનું કારણ એ છે કે વાસ્તવમાં તે ધ્યાનરૂપે પરતત્વમાં પ્રવૃત્ત છે. જિને ઉદ્દેશીને પ્રવૃત્તિ થાય તે ત્યાં પ્રતિષ્ઠિત = સ્થિત = પહોંચી ગયેલ ન કહેવાય.]. પરતત્વની અભિમુખતા તેમાંથી નીકળી ગયેલ ન હોવાથી પરતત્વમાં તે ધ્યાનરૂપે પ્રવૃત્ત કહી શકાય છે. યોગનિરોધ નામનો યોગ બધા યોગોમાં ચઢિયાતો છે. માટે તે સર્વોત્તમ કહેવાય છે. તેની પૂર્વે રહેનાર અનાલંબન યોગ છે. તે કારણે તે અનાલંબન યોગ છે - આવું પૂર્વે વિદ્વાનોએ જણાવેલ છે.
શંકા :- જ્યાં સુધી અપર તવનું દર્શન ન થાય ત્યાં સુધી અપર તત્વને જોવાની ઈચ્છા પાગ અનાલંબન યોગ થવાની આપત્તિ આવશે. અને જે અપર તત્વને જોયેલું માનો તો ધ્યાન બની નહિ શકે. [મતલબ એ છે કે પરતત્ત્વદર્શનના ઉદ્દેશથી પ્રવૃત્ત થયેલ યાન જ્યાં સુધી પરતત્ત્વદર્શન થયું નથી ત્યાં સુધી પરતત્વમાં પ્રતિષ્ઠિત ન હોવાથી તેને અનાલંબન ધ્યાન યોગ કહો છો અને તેનું દર્શન થાય પછી તે ધ્યાનસ્વરૂપ ન બનવાથી તમે તેને અનાલબં ધ્યાન નથી કહેતા. આવું કહો તો પહેલાં
चिहद्वयमध्यगतः पाठः मुद्रितप्रती सम्पादकप्रमादात् लुप्तः ।
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org