________________
કી ચાલો, બુદ્ધિધેનુની ગોશાળામાં પ્રવેશીએ શe
२९५
= = ૮
+ 8 =
કલ્યાણકંદલીની અનુપ્રેરો) (અ) નીચેના પ્રશ્નોના વિસ્તારથી જવાબ આપો.
સાધુના શૌચનું નિરૂપણ કરો. બ્રહ્મચર્યની અલગ-અલગ પાંચ વ્યાખ્યા જણાવો. ધ્યાનની ભિન્ન-ભિન્ન સાત વ્યાખ્યા બતાવો. ધ્યાનના મુખ્ય ૪ ફળ બતાવો. ધ્યાન-અધ્યયનના ક્રમનું પ્રયોજન જણાવો. ધ્યાનસિદ્ધિના ૬ ઉપાયો બતાવો.
પ્રવ્યાકરણ મુજબ સુસાધુનું નિરૂપણ કરો. ૮. હેયોપાદેય-ય પદાર્થનો સ્પર્શ દર્શાવો.
સાધુની ધર્મચર્યા રોગીના દષ્ટાંતથી સમજાવો. ૧૦. સાધુની તેજલેશ્યાવૃદ્ધિનો કમ દર્શાવો. (બ) નીચેના પ્રશ્નોના સંક્ષેપથી જવાબ આપો. ૧. અનધિકારીની દીક્ષા કેવી હોય ?
દીક્ષાઅધિકારીના ૧૬ ગુણ બતાવો. પાપ કોણ ન કરે ? દીક્ષાધિકારીના વિશેષાભૂત ‘અનાભોગ’નું વિશ્લેષણ કરો. સદૂધન્યાય સમજાવો. ભાવદીક્ષાનું કારણ દ્રવ્યદીક્ષા કઈ રીતે બને ? દીક્ષાવિધિ જણાવો.
દેશવિરતિ પછી સાર્વવિરતિ બતાવવાનું પ્રયોજન શું ? ૯. લલિતવિસ્તરા મુજબ શ્રાવકધર્મ અને સાધુધર્મને જણાવો.
સંયમના ૧૩ ભેદ દર્શાવો. ૧૧. બ્રહ્મચર્યના ૧૮ પ્રકાર બતાવો. ૧૨. મૈથુનના આઠ પ્રકાર બતાવો. ૧૩. સંયમપાલનથી સાધુને પ્રાપ્ત થનાર તેજલેશ્યાની વ્યાખ્યા કરો. ૧૪. નિર્વિચાર મનને ધ્યાન કેવી રીતે કહી શકાય ? ૧૫. પરમાત્મપ્રકાશ શેનાથી થાય ? ૧૬, સફળ દીક્ષાના ચાર ચિહ્ન બતાવો. ૧૭. સાધુચર્યા કોને દુષ્કર ન હોય ? ૧૮. ઉન્મનીભાવની પ્રાપ્તિ કેવી રીતે થાય ? ૧૯, છબસ્થ જીવની મનસ્થિરતા કેટલા સમય સુધી હોય ? ૨૦. ધર્મધ્યાનના ૧૦ ભેદ જણાવો. (ક) ખાલી જગ્યા પૂરો.
દીક્ષા = ...... (નામન્યાસ, રજોહરાગગ્રહાગ, લોચ) ૨. વિબગુપુરાણકથન મુજબ સાધુઓ ..... હોય. (ક્ષમાપ્રધાન, મૈત્રીપ્રધાન, વિનયપ્રધાન) ૩. દીક્ષાગ્રહાગ બાદ ૮માં મહિને સાધુ ..... દેવલોકના દેવની તેજલેશ્યાને ઓળંગી જાય. (૫-૬, ૭-૮, ૯-૧૦)
રોજ ધ્યાન ન ધરનાર સાધુ ..... છે. (ઓસન્ના, પાસસ્થા, કુશીલ) વિનયનું ફળ ..... છે. (સ્પર્શ, સંવેદન, સત્યશ્રવાણ) આત્મધ્યાન ..... જેવું છે. (સિદ્ધરસ, અમૃત, ઔષધ)
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org