________________
* अष्टप्रवचनमातृपरिज्ञानं विना साधुत्वा सम्भवः * भवति ॥२/७॥ ततश्च 'अष्टा वित्यादि ।
अष्टौ साधुभिरनिशं मातर इव मातरः प्रवचनस्य । नियमेन न मोक्तव्याः परमं कल्याणमिच्छद्भिः ॥२/८॥ | साधुभिः अनिशं = जिन्तरं अष्टौ प्रवचनस्य मातर ईर्यासमित्याद्या: चारित्रात्मनः प्रसूतिहेतुत्वेज हितकारित्वेन च मातर इव - जनज्य इव, नियमेन - अवश्यम्भावेज न मोक्तव्याः । कीदृशैः साधुभिः ? परमं - |निरुपमं कल्याणं = मङ्गलं इच्छद्धिः ॥२८|एतदित्यादि ।
कल्याणकन्दली = प्रपीडयेत् । पुनरध्यापितान्तेवासिवर्गः सङ्क्रामितार्थसार: शरीरं तित्यक्षुः मासार्धमासक्षपणादिभिः शरीरं निश्चयेन पीडयेत् = निष्पीडयेत् ८- [शी.वृ.पृ.३३७] इत्येवं शीलाङ्काचार्यकृतवृत्तौ वर्तते । दीक्षाद्वात्रिंशिकावृत्ती अपि -> स्वदेहं मनाग = अध्ययनादिकाले विकृष्टेन तपसा, प्रकर्षेण = तदत्तरं विकृष्टेन तपसा निश्चयेन चान्त्येऽनशनादिरूपेण पीडयेत् <-- [द्वा. द्वा. २८/१५] इत्युक्तम् । शिष्टं स्पष्टम् ॥२/७॥ ॥ मूलग्रन्थे दण्डान्वयस्त्वेवम् ---> परमं कल्याणं इच्छद्भिः साधुभिः अनिशं अष्टौ प्रवचनस्य मातरो मातर इव नियमेन न मोक्तव्याः ।।२/८।। इयमपि कारिका धर्मरत्नप्रकरणवृत्त्यादौ [ध.र.प्र.गा.९६ वृ.प्र.२६१] समुद्भूता वर्तते । चारित्रात्मनः प्रसूति| हेतुत्वेन हितकारित्वेन च = चारित्रयोगक्षेमकारित्वेन । अत एव सामायिक-छेदोपस्थापनीयचारित्रयोरष्टप्रवचनमातृविरहो नास्ति । तदक्तं व्याख्याप्रज्ञप्तौ -> सामाइयसंजए णं भंते ! केवतियं सुयं अहिजेज्जा ? गोयमा ! जहन्नेणं अट्ठ पवयणमायाओ, जहा कसायकुसीले । एवं छेदोवट्ठाणवणिए वि - २५/७-प्रश्न-१८] । तदक्तं योगशास्त्रे --> एताश्चारित्रगात्रस्य जननात् परिपालनात् । संशोधनाच्च साधूनां मातरोऽष्टौ प्रकीर्तिताः - १/४५|| इति । तदुक्तमन्यत्रापि --> एदाओ अट्ठपवयणमादाओ णाण-दसण-चरित्तं । रक्खंति सदा मुणिणो मादापुत्तं व पयदाओ ।। - [ ] इति । जन्मदातृत्व- पालनकर्तृत्व-शिक्षादातृत्वादिगुणसाम्यात् समित्यादीनां मातृत्वोक्तिः । पूज्यतयोत्तमानामिव साधूनां यावज्जीवं प्रवचनमाताऽऽश्रयणीया। प्रवचनमातृत्वं प्रवचनत्वस्य ज्ञाननयेन द्वादशाङ्गनिष्ठत्वेऽपि सर्वनयमतेन ज्ञानानविद्ध-चारित्रनिष्ठत्वात । अनेन सत्रविहितयथोचितक्रियाविशिष्टश्रमणप्रमखसमदायस्य सङ्घत्वोक्तिरपि तत्र तत्र प्रसिद्धा व्याख्याता । 'जं मोणं तं सम्मं जं सम्मं तं मोणं' (सावगपन्नत्ति-६१ आचारांग
કપ-છેદ-તાપ સ્વરૂપ ત્રણ પરીક્ષા છે. જેનું વિવેચન મૂલકારરચિત ધર્મબિંદુ, પંચવસ્તુ વગેરે ગ્રંથ અને તેની ટીકામાંથી જાણી લેવું. અહીં કલ્યાણકંદલી ટીકામાં પૃષ્ઠ ૨૦ ઉપર પણ વિજ્ઞ વાચક વર્ગ દષ્ટિપાત કરી શકે છે. આ ત્રણેય પરીક્ષાથી ઈર્યાસમિતિ વગેરે સ્વરૂપ સાધુધર્મ પરિશુદ્ધ થયેલ હોય છે.
zeोय अवस्थामा साधुधर्भ हितारी * તે ઉપરાંત મહત્ત્વની વાત એ છે કે સાધુધર્મ જીવનની અમુક અવસ્થામાં જ ફાયદો કરે- એવું નથી. બાલ્ય વયમાં, યુવાની કાળમાં કે વૃદ્ધ અવસ્થામાં પણ સાધુધર્મ પાળનારને હિત જ થાય છે. બાલ્યવયમાં સૂત્રાભ્યાસ, વિનય આદિ ધર્મવ્યાપાર દ્વારા સાધુધર્મ હિતકારી બને છે. યુવાનીકાળમાં અર્થઅભ્યાસ, વૈયાવચ્ચ, વિશિષ્ટ તપ, શાસનપ્રભાવના, ધર્મોપદેશદાન, અધ્યાપન વગેરે ધર્મપ્રવૃત્તિ દ્વારા સાધુધર્મ હિતકારી બને છે. તથા વૃદ્ધાવસ્થામાં ધર્મધ્યાન, જાપ, યથાશક્તિ ત્યાગ, પ્રભુભકિત, સ્થિરીકરણ, વાત્સલ્ય, ઉપબૃહાણા, ઉગોદરીવૃત્તિ સંક્ષેપ આદિ તપ, વિશેષ રીતે શ્રમાદિ દશવિધ યતિધર્મપાલન, અનિત્યાદિ ૧૨ ભાવનાનું ચિંતન, ઈન્દ્રિયનિગ્રહ, સંજ્ઞાનિરોધ, બ્રહ્મચર્યની નવ વાડનું પાલન, વૈરાગ્યભાવન, શવ્યત્રિકાહિત્ય, દંડત્રયપરિહાર, વિકથાત્યાગ, ગુણાનુરાગ, ઈચ્છાકારઆદિ સામાચારીપાલન, વ્યાખ્યાનથવાણ આદિ ધર્મપ્રવૃત્તિ દ્વારા સાધુધર્મ હિતકારી બને છે. માટે ઘડપણમાં દીક્ષા શું કામની ? બચપણમાં દીક્ષા લેવાનો શું મતલબ ? આવી મિથ્યા માન્યતા રાખવાની જરૂર નથી. જીવનની કોઈ પણ અવસ્થામાં સાધુધર્મ હિતકારી જ છે. સાધુસામાચારીપાલન કલ્પસૂત્રસુબોધિકા ટીકામાં બતાવેલ તૃતીય ઔષધની જેમ બાલ, યુવાન, વૃદ્ધ સહુ કોઈને હિતકારી છે. [૨/૭]
તે ઉપરાંત મધ્યમબુદ્ધિને શું કહેવું ? તે જણાવતાં મૂલકારથી ફરમાવે છે કે – ગામાર્ગ :- પરમ કલ્યાણને ઈરછતા સાધુઓએ હંમેશા અષ્ટ પ્રવચનમાતાને માતાની જેમ નિયમ છોડવી નહિ. [૨ ૮]
( પ્રવચનમાતાને સાધુએ ચાચ ન છોડવી : ટીડાર્ગ :- સાધુઓએ હંમેશા ઈસમિતિ વગેરે અટ પ્રવચનમાતાઓને નિયમો છોડવી નહિ, કારણ કે ચારિત્રરૂપી બાળકને ઉત્પન્ન થવામાં સિમિતિ-ગુમિ] હેતુ હોવાથી તેમ જ હિતકારી હોવાના લીધે ઈસમિતિ વગેરે માતા સમાન છે. માટે બેનમુન મંગલને ઈચ્છાનારા સાધુઓ કદિ અષ્ટપ્રવચનમાતાને છોડે નહિ. [૨૮].
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org