________________
* जिनबिम्बप्रतिष्ठाप्रभावः ॐ
| अष्टमं प्रतिष्ठाषोडशकम बिम्बकारणाऽनन्तरं प्रतिष्ठा विधाप्येति तद्विधिमाह ---> 'निष्पन्नस्ये'त्यादि । निप्पन्नस्यैवं खलु जिनविम्बस्योदिता प्रतिष्ठाऽऽशु । दशदिवसाभ्यन्तरतः सा च त्रिविधा समासेन ॥८/१॥
एवं = उवतविधिना निष्पन्नस्य जिनबिम्बस्य आशु = शीघ्र प्रतिष्ठा उदिता दशदिवसाभ्यन्तरत एव, सप्तम्यर्थे | तस्प्रत्ययः, सा च प्रतिष्ठा समासेन = सक्षेपेण त्रिविधा = त्रिभेदा ॥८/१||
त्रैविध्यमेवाह -> 'व्यक्त्याख्येत्यादि । व्यक्त्याख्या खल्वेका क्षेत्राख्या चापरा महाख्या च । यस्तीर्थकृयदा किल तस्य तदाद्येति समयविदः ॥८/२॥
| कल्याणकन्दली - मूलग्रन्थे दण्डान्वयस्त्वेवम् --> एवं खलु निष्पन्नस्य जिनबिम्बस्य दशदिवसाभ्यन्तरत आशु प्रतिष्ठा उदिता । सा च समासेन त्रिविधा ॥८/१॥ धर्मसङ्ग्रहवृत्ति-भक्तिद्वात्रिंशिकावृत्त्यादी [ध.सं.गा.६८-द्वा.द्वा.५/१७] अतिदिष्टा इयं कारिका पञ्चाशकवृत्ति-श्राद्धविधिवृत्त्यादी [पं.७/४३-श्रा.प्रकाश.६ पृ.४१] समुद्भुता । एतदनुसारेण भक्तिद्वात्रिंशिकायां > इत्थं || निष्पन्नबिम्बस्य प्रतिष्ठाऽऽप्तै स्त्रिधोदिता । दिनेभ्योऽर्वाग दशभ्यस्तु व्यक्ति-क्षेत्र-महाह्वया ।। - [८/१७] इत्युक्तम् । अन्यत्र च -> निष्पन्नस्यैवं खलु जिनबिम्बस्योदिता प्रतिष्ठा तु । दशदिवसाभ्यन्तरतः तद्भवनं स्फातिमद्भवति ।। - इत्येवं पाठः [दृश्यतां सुभापितसूक्तरत्नमाला. पृ.१०१] । जिनप्रतिमाप्रतिष्ठाप्रभावश्च -> अवहणइ रोगमारिं, दुभिक्खं हणइ, कुणइ सुहभावे । भावेण किरमाणा सुपइट्ठा सयललोयस्स ।। - [ ] इत्यादिकः ।
__यतनया जिनभवनं निष्पाद्य निष्पन्नं जिनबिम्बं विधिना प्रतिष्ठापयेदिति सण्टङ्कः, यथोक्तं स्तवपरिज्ञायां → निप्फाइय जयणाए जिनभवणं सुंदरं तहिं बिंबं । विहिकारियमह विहिणा पइट्ठविज्जा असंभंतो।।२०।। -इति । पश्चाशकेऽपि-> णिप्फाइऊण एवं जिणभवणं सुंदरं तहिं बिंबं । विहिकारियमह विहिणा पइट्ठवेज्जा लहुं चेव ।।<- [७/४३] इत्युक्तम् ।।८/१।।
मूलग्रन्थे दण्डान्वयस्त्वेवम् → एका खलु व्यक्त्याख्या, अपरा क्षेत्राख्या, महाख्या च । यः तीर्थकृत् यदा किल
-
* २तिहायिनी * જિનબિંબ કરાવ્યા બાદ જિનબિંબની પ્રતિષ્ઠા કરવી જોઈએ. તેથી પ્રતિષ્ઠાવિધિને મૂલકાર શ્રીહરિભદ્રસૂરિજી મહારાજા આઠમાં पोशमा 'निष्पन्न' छत्याहि डीने जताछ -
ગાથાર્થ :- આ રીતે તૈયાર થયેલ જિનબિંબની પ્રતિષ્ઠા ઝડપથી દશ દિવસની અંદર કિરવી જોઈએ તેમ પૂર્વાચાર્યો દ્વારા) पाये छ. ते प्रति संक्षेपथी 3 ५३ सोय . [८/१] ટીકાર્ય :- [સાતમા પડશકમાં જણાવેલ વિધિથી તૈયાર થયેલ જિનબિંબની દશ દિવસની અંદર જ પ્રતિષ્ઠા [કરવી તેમ]
पायल छे. भूगमा 'दशदिवसाभ्यन्तरतः' मने तः = तर प्रत्यय लामा भावेल ते सातमी विमस्तिना અર્થમાં જાણવો. [ગુજરાતી ભાષામાં સાતમી વિભક્તિના માં, અંદર, વિશે, ઉપર વગેરે અર્થ થાય છે. તેમાંથી પ્રસ્તુતમાં “અંદર” અર્થ ગ્રહણ કરવો અભિપ્રેત છે.) તે પ્રતિષ્ઠા સંક્ષેપથી ત્રણ પ્રકારની જાણવી. [૮/૧].
YO તૈયાર થયેલ જિનપ્રતિમાની પ્રતિજ તુરત 8રાવવી . વિશેષાર્થ :- જે કોઈ પણ સારી ચીજ-વસ્તુ માલિકી વિનાની હોય તે વસ્તુ ખૂબ જ ઝડપથી બંતર - વાણવ્યતર વગેરે દેવાથી અધિકિત થઈ જાય છે. તેવું ન બને તે માટે શિલ્પી દ્વારા જિનપ્રતિમા તૈયાર થયા બાદ ૧૦ દિવસની અંદર જ તેની પ્રતિષ્ઠા = પ્રાણપ્રતિષ્ઠા = અંજનશલાકા થવી જોઈએ. ૧૦ દિવસ પછી તેની અંજનશલાકા કરવામાં આવે તો પ્રતિમામાં અધિષ્ઠિત થયેલ મલિન દેવતા વગેરેને દૂર કરવા માટે ઊંચી કક્ષાના સાધકે એક વિશિષ્ટ વિધિ કરવી પડે. તેવું ન કરવું પડે તે માટે ૧૦ દિવસની અંદર જ પ્રાણપ્રતિષ્ઠા કરવી જોઈએ. કાદવમાં પગ ખરડીને ધોવા કરતાં પગને કાદવનો સંપર્ક ન થાય તે માટે સાવધાની રાખવી. એમાં જ બુદ્ધિમત્તા છે. તેથી તૈયાર થયેલ જિનપ્રતિમાની તે દિવસથી લઈને ઉત્સર્ગથી ૧૦ દિવસમાં જ પ્રાણપ્રતિષ્ઠા થવી જોઈએ. અહીં એ પાગ ખ્યાલમાં રહે કે પ્રસ્તુતમાં પ્રતિષ્ઠા શબ્દ અંજનશલાકા થયેલ પ્રતિમાને ગાદીનશીન કરવાની ક્રિયામાં કે ઘર દેરાસરાદિમાં થનાર ચલપ્રતિષ્ઠા વગેરે અર્થમાં વપરાયેલ નથી, પરંતુ પ્રાણપ્રતિષ્ઠા = અંજનશલાકા અર્થમાં વપરાયેલ છે. [૧]
જિનબિંબસંબંધી પ્રતિકાના ૩ ભેદને જ મૂલકારથી બતાવે છે. १. “विधास्येति' - एवं मुद्रितप्रती पाठः ।
Jain Education Intemational
% 3D
For Private & Personal Use Only
www.jainelibrary.org