SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ કાંઈ પણ કહેવાયું હોય, કાષાયિક ભાવની પરિણતિથી તમને ઠેસ પહોંચે એવું કોઈ વેણ ઉચ્ચારાયું હોય તો દેવ-ગુરુ-ધર્મની સાક્ષીએ ત્રિવિધ ત્રિવિધે “મિચ્છા મિ દુક્કડં આપું છું.” અને તમને ધર્મશાસ્ત્રોના આધારે કહેવાયેલી પ્રત્યેક વાતને તેના યથાર્થ સ્વરૂપમાં સમજવાની, સમજીને તેના ઉપર શ્રદ્ધા કેળવવાની અને તમારી શક્તિસંયોગ મુજબ અમલમાં મૂકવાની હૃદયપૂર્વક ભલામણ કરું છું. જો તમે એમ કરી શકશો તો તમારા હાથે પ્રભુશાસનની અને શાસનના પ્રત્યેક અંગની સમુચિત સેવા થશે, જે દ્વારા પ્રભુના શાસનની સમ્યગુ આરાધના, પ્રભાવના અને રક્ષા પણ થશે. જેના કારણે તમારી અને અનેકની મુક્તિ નિકટ બનશે. આવી ઉત્તમ અવસ્થાને તમે પામો, એ જ એક શુભાભિલાષા વ્યક્ત કરવા સહ આ વાચનાશ્રેણીનું સર્વમંગલ કરું છું. चैत्य-प्रतिश्रयाऽऽरामप्रतिमानां विनाशनम् । अङ्गारादिक्रिया चेत्यशुभस्य नाम्न आस्रवाः ।। I - વજાશારટીશ ૧૯૦ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy