SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૭ – – 1002 ભાવાર્થ: તુષ ડાંગરના ફોતરાથી ભરેલી મુઠ્ઠી જેવા બળરહિત, નિસાર પોતે જ નાશ પામવાના સ્વભાવવાળા એવા દારિક શરીરથી તે સુખને મેળવવા માટે (પાપ કરવા વડે) ભેગા કરેલા કર્મના જથ્થાના કારણે અનેકવાર વધુ પામે છે. (અર્થાતુ અનેકવાર જીવોનો વધ કરવા વડે સ્વયં અનેકવાર વધુ પામે છે.) कः पुनरसो विपाककटुकेषु कामेषु यो रतिं विदध्यादित्याह । ભાવાર્થ કટુરિપાક (ફળ)વાળા કામભોગમાં રતિ ધરનાર કોણ છે, તે કહે છે – अट्टे से बहुदुक्खे, इइ बाले पकुव्वइ । ભાવાર્થ આપીડા અને ઘણો દુઃખી અજ્ઞાની પ્રાણી આ રીતે અન્ય પ્રાણીઓને પીડા પહોંચાડે છે. मोहोदयादातः अगणितकार्याकार्यविवेक सोऽसुमान्बहुदुःखं प्राप्तव्यमनेनेति बहुदुःख इत्येनं कामानुषङ्गं प्राणिनां क्लेशं वा 'बालो' रागद्वेषाकुलित: प्रकर्षण करोति प्रकरोति । तजनितकर्मविपाका अनेकशो वधं गच्छति । મોહના ઉદયથી કાર્ય અને અકાર્યનો વિવેક નહિ કરી શકતો આત્મા આર્ત-દુઃખી હોય છે. બહદુઃખને પમાડે છે, એટલે રાગ-દ્વેષથી આકળ બનેલો અજ્ઞાની જીવ કામભોગોને અથવા જીવોના ક્લેશને પ્રકર્ષે કરીને કરે છે. તે કામભોગ અને વક્લેશના ફળરૂપે અનેકવાર મૃત્યુને પામે છે. (પમાડે છે). एए रोगा बहू नया आउरा परियावए नालं पास, अलं तवेएहिं । ભાવાર્થ આ પૂર્વે કહેલા) રોગોને (ઉત્પન્ન થયેલા) જાણીને આતુરઅસહનશીલ બનેલા જીવો (અન્ય) પ્રાણીઓને ખૂબ પરિતાપ પહોંચાડે છે. પરંતુ એ (રોગનો ઉપચાર) (કર્મને શાંત કરવામાં સમર્થ નથી, એ તું જો ! તારે આ બધાથી (શરીર માટે કરાતી હિંસક ચિકિત્સાથી) સર્યું. यदि वा रोगेषु सत्सु इत्येतद्वक्ष्यमाणं बालोऽज्ञः प्रकरोति तदाह - ભાવાર્થ : જ્યારે રોગો ઉત્પન્ન થાય છે, ત્યારે અજ્ઞાની જીવ પ્રકૃષ્ટ કરીને શું કરે છે, તે કહેવાય છે - एतान् - गण्डकुष्ठराजयक्ष्मादीन रोगान् बहुन्नूत्पन्नानिति ज्ञात्वा तद्रोगवेदनया आतुरा: सन्तः चिकित्सायै प्राणिनः परितापयेयुः, लावकादिपिशिताशिनः किल क्षयव्याध्युपशमः स्यादित्यादि वाक्याकर्णनाजीविताशया गरीयस्यपि प्राण्युपमर्दे प्रवर्तेरन्, नैतदवधारयेयुः Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004831
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy