________________
1899
- ૧રઃ ઉત્સર્ગ-અપવાદનો અવસર સમજો ! - ૧૨૮
-
૧૯૧
સાધુ એટલે અમારાથી વધુ ન બોલાય. પણ તમે જાત ઓળખીને ભાત પાડો, મોં જોઈને તિલક કરો, જેવો માણસ તેવો પાટલો અપાય. વ્યવહારમાં ચાંલ્લો ઘર તેવો કરો કે તમે હો તેવો કરો ? જ્યાંથી રૂપિયો આવ્યો હોય ત્યાં રૂપિયો જ કરો ને ? તમે જાણો છો તો બધું પણ તાણો છો ઘણું. જેમ જેમ દિવસ જશે તેમ તેમ હું કરવું કહેવાનો. તમે નહિ સહો તે નહિ પાલવે. ડાહ્યા છોકરાને શિખામણ બહુ દેવાય, તેમ વધુ પરિચિતને હું વધુ કડક કહેવાનો. આ વિષયમાં શાસ્ત્રકાર વિશેષ શું કહે છે તે હવે પછી -
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org