________________
૧ઃ ધમોપદેશકનું પરમ કર્તવ્ય :
95
છે ત્યાગ કરવા છતાં ઇરાદો તો ત્યાજ્યને
વગર કર્યો પણ ડિસમિસ : મેળવવાનો છે ને ?
• બાપ દીકરાનો કે સૌનો ? ૦ લોભી વઘ અને માની ગુરુ :
જ્ઞાની પણ અહીં અજ્ઞાની :
કેળવણી સામે વિરોધ નથી પણ... : ઉપદેશકનું કર્તવ્ય :
• ધર્મીએ સાવધ રહેવાની જરૂર : • છ આરો શું વહેલો લાવવો છે ? Rપણ મિથ્યાત્વના અંધકારમાં આથડતા જીવોની દશા અને તેમાંથી તેમને
બહાર કાઢવાનો ધર્મોપદેશકનો પ્રયત્ન. . ધૂતાધ્યયનનાં પહેલા ઉદેશાના બીજા સૂત્રની અવતરણિકા કરતાં ટીકાકારશ્રીજીએ કહેલું હતું કે, આ બીજુ સત્રસંસારી જીવોને નિર્વેદ અને સંવેગ પેદા થાય એ માટે જ છે.”એ જ મુદ્દાને આધારે આ પ્રવચનમાં પ્રવચનકારશ્રીજીએ દાનાદિ ધર્મનું વિધાન મુક્તિ મેળવવા માટે જ છે, એ વાત આવી છે. એ માટે જૈન શાસનના ધર્મોપદેશકની ફરજ શું છે, તે પણ વિસ્તારથી સમજાવ્યું બાળક પધ્ય માગે તોય એની સગી મા તો એ ન જ આપે તેમ ધર્મગુરુ પણ કુપથ્ય જેવા અર્થકોમોદિના માર્ગોનબતાવે અથવા ધર્મને અર્થ-કામાદિ મેળવવા કરવાનું યન જણાવે. એની સાથે
સાધુએ ગૃહસ્થનો પરિચય કેમ ન કરવો, સિદ્ધાંતોને તજનારા શાસન બહાર છે, સ્યાદ્વાદની સાચી વ્યાખ્યા, જ્ઞાની અને અજ્ઞાનીનો ભેદ, કેળવણીનો પરમાર્થ અને ધર્માએ રાખવાની વધગીરી જેવી અનેક બાબતો ટુંકાણમાં વણી લીધી છે.
સંસારનો ત્યાગ એ જ દાનાદિ ચારેનું ધ્યેય છે. • ત્યાગની સામે ઘોંઘાટનું કારણ એક જ છે કે, મળેલું પણ છોડવું પડે છે. • વિશ્વાસે ધર્મ લેવા આવનારને જે ધર્મગુરુ અર્થ-કામની લાલસામાં જોડે, એના જેવો વિશ્વાસઘાતી કોણ ? વૈરાગ્ય એ તો શ્રી જૈનશાસનનો પાયો છે. જ્યાં વૈરાગ્ય નહિ, ત્યાં શ્રી જૈનશાસન નથી. • ઉન્માર્ગે તો મૂર્ખ જ ચાલે.
શ્રી જૈનશાસનના સિદ્ધાંતોને પોતાની બુદ્ધિ મુજબ ફેરવવા ઇચ્છનારા આ શાસનમાંથી વગર કર્યો પણ ડિસમીસ થયેલા જ છે. • વિચારો પોતાના અને નામ મહાવીરનું એ ન જ ચાલે. • સ્યાદ્વાદ એટલે “ફાવે તેમ નાચવાનું નથી. • શ્રાવકના ઘરે આવી અધર્મી પણ ધર્મ પામી જાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org