________________
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૫
तथोदीरयन्ति च तदन्यनारका नानाकाराणि दुःखानि ततश्चायं जीवो गाढतापानुगतो हा मातर्हा नाथायध्वं त्रायध्वमिति विक्लवमाक्रोशति, न चास्य तत्र गात्रत्रायकः कश्चिद्विद्यते ।
૩૨૮
कथञ्चित्तिर्णोऽपि नरकाद्विबाध्यते तिर्यक्षु वर्तमानः, कथम् ? वाह्यते भारं, कुट्यते लकुटादिभिः, छिद्यन्तेऽस्य कर्णपुच्छादयः, खाद्यते कृमिजालैः सहते बुभुक्षां, म्रियते पिपासया, तुद्यते नानाकारयातनाभिरिति ।
ततः कथञ्चिदवाप्तमनुष्यभावोऽप्येष जीवः पीड्यत एव दुःखैः, कथम् ? तदुच्यतेक्लेशयन्त्यनन्तरोगव्राताः, जर्जरयन्ति जराविकाराः, दोदूयन्ते दुर्जनाः, विह्वलयन्तीष्टवियोगाः, परिवेदयन्त्यनिष्टसंप्रयोगाः, विसंस्थलयन्ति धनहरणानि, आकुलयन् स्वजनमरणानि । विह्वलयन्ति नानाऽध्यसनानीति ।
तथा कथञ्चिल्लब्धविबुधजन्माप्येष जीवो ग्रस्यत एव नानावेदनाभि, तथाहि आज्ञाप्यते विवशः शक्रादिभिः खिद्यते परोत्कर्षदर्शनेन जीर्यते प्राग्भवकृतप्रमादस्मरणेन दन्दह्यतेऽस्वाधीनामरसुन्दरीप्रार्थनेन, शल्यते तन्निदानचिन्तनेन, निन्द्यते महद्धिकदेववृन्देन, विलपत्यात्मच्यवनदर्शनेन, आक्रन्दति गाढप्राप्तासन्नमृत्युः पतति समस्ताशुचिनिदाने, શર્મજન્મત્તે ।"
1
'
જે આત્મામાં સાજિક વિવેકનો અભાવ હોય છે અથવા તો જે આત્મા સુંદર વિવેકને ધરાવનારા મહાપુરુષોની નિશ્રામાં નથી રહેતો તે આત્મા ભાવથી અંધતાનો ઉપાસક હોવાના કારણે -
કાર્ય કે અકાર્યના વિચારને જાણતો નથી, ભક્ષ્ય અને અભક્ષ્યના વિશેષને જોઈ શકતો નથી, પેય અને અપેયના સ્વરૂપને કળી શકતો નથી, હેય અને ઉપાદેયના વિભાગને જાણી શકતો નથી અને સ્વપરના ગુણદોષનું નિમિત્ત શું છે એ પણ જાણતો નથી.
1414
તે કારણે કુતર્કથી શ્રાંત ચિત્તવાળો બની ગયેલો એ આત્મા વિચારે છે કે – ‘પરલોક નથી, કુશલ કર્મો કે અકુશલ કર્મો એટલે પુણ્યકર્મો કે પાપકર્મોનું ફળ વિદ્યમાન નથી, ખરેખર આ આત્મા પણ યુક્તિથી ઉપપન્ન નથી, સર્વજ્ઞ હોય એ પણ સંભવિત નથી અને સર્વજ્ઞે ઉપદેશેલો મોક્ષમાર્ગ પણ ઘટી શકતો નથી.’
Jain Education International
એવા એવા વિચારોના પરિણામે અવિવેકી અગર વિવેકીની નિશ્રા વિનાનો આત્મા, અતત્ત્વોમાં અભિનિવિષ્ટ ચિત્તવાળો બની જાય છે
For Private & Personal Use Only
www.jainelibrary.org