________________
1413
૨૪ : ભાવઅંધકાર અને દુર્ગતિના દારુણ વિપાકો 94
સદ્વિવેકથી વિભૂષિત મહાપુરુષોની સાથે સારી રીતે વસવું તે છે. આ બેય પ્રકારની ભાવચક્ષુ, ભૂમિ ઉપર જેને નથી તે તત્ત્વથી અંધ છેઃ તેવો ભાવથી અંધ બનેલો આત્મા ઉન્માર્ગે ચાલે એમાં તેનો અપરાધ શો છે ?
અર્થાત્ એ બેય પ્રકારની ભાવચક્ષુથી રહિત બનેલા એ જ કારણે ભાવઅંધતાથી આથડતા એવા તે આત્માઓ ઉન્માર્ગે ચાલે એમાં ખરેખર તેઓનો કશો જ અપરાધ નથી એટલે કે એવી જાતનો અપરાધ થઈ જવો એ તે આત્માઓ માટે તદ્દન સ્વાભાવિક જ છે. ઉપકારીઓના આ કથનથી સ્પષ્ટપણે સમજી શકાય તેવું છે કે ભાવઅંધતાનું પરિણામ ઘણું જ ભયંકર છે. આ સંસારની શાશ્વત સ્થિતિ પણ ભાવઅંધતામાં ફસાયેલા આત્માઓને જ આભારી છે; કારણ કે એ ભાવઅંધતામાં ફસેલા આત્માઓ જ નરકાદિ ગતિઓને ભરી રાખે છે અને મિથ્યાત્વાદિરૂપ ભાવ અંધકારમાં અથડાયા કરે છે.
૩૨૭
ભાવઅંધતાના પ્રતાપે ભાવઅંધકારમાં આથડી રહેલા આત્માઓની દશા કેવા પ્રકારની થાય છે એનું પ્રતિપાદન કરતાં ૫૨મોપકારી શ્રી સિદ્ધર્ષિગણિવર, શ્રી ઉપમિતિભવ પ્રપંચકથામાં ફરમાવે છે કે -
" न जानीते कार्याकार्यविचारं, न लक्षयति भक्ष्याभक्ष्यविशेषं, न कलयति पेयापेयस्वरूपं, नावबुध्यते हेयोपादेयविभागं, नावगच्छति स्वपरयोर्गुणदोषनिमित्तमपीति; ततोऽसौ कुतर्क श्रान्तचित्तश्चिन्तयति नास्ति परलोको, न विद्यते कुशलाकुशलकर्म्मणां फलं, न संभवति खल्वयमात्मा, नोपपद्यते सर्वज्ञः, न घटते तदुपदिष्टो मोक्षमार्ग इति; ततोऽसावतत्त्वाभिनिविष्टचित्तो हिनस्ति प्राणिनो, भाषतेऽलीकमादत्ते परधनं, रमते मैथुने परदारेषु वा, गृह्णाति परिग्रहं न करोति चेच्छापरिमाणं, भक्षयति मांसमास्वादयति मद्यं, न गृह्णाति सदुपदेशं, प्रकाशयति कुमार्ग, निन्दति वन्दनीयान्, वन्दतेऽवन्दनीयान् गच्छति स्वपरयोर्गुणदोषनिमित्तमिति वदति परावर्णवादमाचरति समस्तपातकानीति । ततो बध्नाति निबिडं भूरिकर्मजालं, पतत्येष जीवो नरकेषु, तत्र च पतितः पच्यते कुम्भीपाकेन, विपाट्यते क्रकचपाटनेन, आरोह्यते वज्रकण्टकाकुलासु शाल्मलीषु, पाय्यते सन्दंशकैर्मुखं विस्तृत्य कलकलायमानं तप्तं त्रषु, भक्ष्यन्ते निजमांसानि भृज्ज्यन्तेऽत्यन्तसन्तप्तभ्राष्ट्रेषु, पूयवसारुधिरक्लेदमूत्रान्त्रकलुषां वैतरणी, छिद्यतेऽसिपत्रवनेषु स्वपापभरप्रेरितैः परमाधार्मिकसुरैरिति तथा समस्तपुद्गलराशिभक्षणेऽपि नोपशाम्यति बुभुक्षा निशेषजलधिपानेऽपि नापगच्छति तर्ष, अभिभूयते शीतवेदनया, कदर्थ्यते तापातिरेकेण,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org