________________
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૫
તિર્યંચોની ત્રાસજનક દશાનું વર્ણન ક૨વાના હેતુથી પ્રથમ ‘જલચર' જીવો ઉપર ગુજરતા જુલમોનો ખ્યાલ આપતાં એ જ સુવિહિત શિરોમણિ સૂરિપુરંદર ફરમાવે છે કે -
૨૮૮
“પમ્પેન્ક્રિયા નભચરા:, લાલચન્યોન્યમુર્ભુજા: | ઘીવરે: પરિવૃત્તત્તે, શિષ્યો ચ વાલિમિઃ ।। उत्कीलयन्ते त्वचयद्भिः प्राप्यन्ते च भटित्रताम् । મોવામવિપથ્થો, નિશાચને વસાિિમઃ।ારા” ‘સ્પર્શના, રસના, ઘ્રાણ, ચક્ષુ અને શ્રોત' આ પાંચ ઇંદ્રિયોને ધરાવતા જલચર જીવો ઉપર અન્ય હિંસક આત્માઓ તરફથી જુલમો ગુજરે છે એની સાથે એ જીવોના પરસ્પરના જુલમો પણ ઘણા જ છે, કારણ કે એ જીવો ઉત્સુકતાપૂર્વક પરસ્પરને ખાય છે. એકબીજાને ખાતા એ જીવોની ધીવરો દ્વારા ધરપકડ થાય છે, એ જીવોને બગલાઓ ગળી જાય છે, ચામડાના અર્થીઓ એ જીવોની ચામડી ઉતરડી નાખે છે અને ભટિત્રપણાને પમાડે છે, એ જીવોનું ભક્ષણ કરવાની કામનાવાળાઓ એ જીવોને સારી રીતે પકાવે છે અને વસા-ચરબીના - અર્થાઓ, એ જીવો ઉપર નિગાલન ક્રિયા પણ કરપીણ રીતે કરે છે.
સ્થલચરોની દુઃસ્થિતિ ઃ
‘જલચર’ જીવો ઉપર ગુજરતા જુલમોનું વર્ણન કર્યા પછી ‘સ્થલચર’ જીવોની દુઃસ્થિતિનું વર્ણન કરતાં કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા લખે છે કે -
“સ્થતચારિપુ પોત્પા; અવના વનવત્તરે: मृगाद्या: सिंहप्रमुखैर्मार्यन्ते मांसकाङ्क्षिभिः ।। १।।
मृगयासक्तचित्तैश्च, क्रीडया मांसकामया । नरैस्तत्तदुपायेन, हन्यन्ते ऽनपराधिनः ||२||
क्षुधापिपासाशीतोष्णा-तिभारारोपणादिना । વાડવુગમતોòક્વ, વેરનાં પ્રસહત્ત્વમી 1રૂ11"
સ્થલચારી જીવો તરીકે ઉત્પન્ન થયેલાઓની પણ ઘણી જ ખરાબ દશા છે, કારણ કે એમાં પણ બળવાન જીવો નબળાઓનો નાશ કરે છે. સ્થલચર તરીકે ઉત્પન્ન થયેલાં નિર્બળ હરણિયાં વગેરે, અતિશય બળવાન અને માંસના અભિલાષી સિંહ વગેરે સ્થલચરો દ્વારા મરાય છે. અન્ય
Jain Education International
1374
For Private & Personal Use Only
www.jainelibrary.org