________________
૨૮૩
- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫
-
132
ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ ક્રમસર બેઇંદ્રિય આદિની બૂરી દશાનું વર્ણન કર્યું છે.
પ્રથમ ‘બઇંદ્રિય' જીવોની બૂરી દશાનું વર્ણન કરતાં એ પ્રવચન પરમાર્થવેદી પરમર્ષિ પ્રરૂપે છે કે –
“યિત્વે જ તાણજો, પીયને પૂરતિઃ | चूर्णन्ते कृमय: पादै-भक्ष्यन्ते चटकादिभिः ।।१।। शङ्खादयो निखन्यन्ते, निकृष्यन्ते जलौकसः ।
નડુપવાળા પાન્તિ, નવરાથમિક શારા” ‘પૂતર - પૂરા આદિ જીવો બેઇંદ્રિયોવાળા હોય છે. એ જીવોને સ્પર્શના' અને “રસના” આ બે ઇંદ્રિયો હોય છે. એ જીવોની દશા ઘણી જ બૂરી હોય છે. કારણ કે “પૂતર' આદિ બે ઇંદ્રિયોવાળા જીવો, તાપમાં તપાવાય છે અને પ્રાણીઓ દ્વારા પિવાય છે. કૃમિ' નામના બે ઇંદ્રિયવાળા જીવો, પગથી ચૂરી નંખાય છે અને ચકલાં આદિથી ભક્ષણ કરાય છે. “શંખ' આદિ બે ઇંદ્રિયોવાળા જીવો ખુબ ખુબ ખોદાય છે. “લોકસ' નામના બેઇંદ્રિય જીવો ખૂબ ખૂબ ખેંચાય છે અને ગંડુપદ' આદિ બેઇંદ્રિય જીવો જઠરમાં ઉત્પન્ન થાય છે ને જઠરમાં ઉત્પન્ન થયેલા એ
જીવોને ઔષધ આદિ દ્વારા જઠરમાંથી પાડી નખાય છે. પ્રભુશાસનને પામેલા આત્માઓ આ જીવોની થતી આ રીતની બૂરી દશામાં નિમિત્તભૂત થતાં જરૂર બચી શકે છે, કારણ કે પ્રભુશાસનને પામેલા આત્માઓનું જીવન સ્વછંદી નથી હોતું પણ પરમ વિતરાગ પરમાત્માની આજ્ઞાથી નિયંત્રિત હોય છે. પ્રભુઆજ્ઞાથી નિયંત્રિત જીવન ગુજારનારા આત્માઓનું ખાનપાન આદિ અને અન્ય પ્રવૃત્તિઓ એવી અનુપમ હોય છે કે જેના પરિણામે તેઓ કોઈપણ આત્માની પીડામાં પ્રાયઃ નિમિત્તભૂત થતા નથી. ત્રીદ્રિયોનો ત્રાસ :
બેઇંદ્રિય' જીવોની બૂરી દશાનું વર્ણન કર્યા પછી ત્રીંદ્રિય જીવોના ત્રાસનું વર્ણન કરતાં એ જ આરાધ્ધપાદ આચાર્યદેવ ફરમાવે છે કે –
"त्रीन्द्रियत्वेऽपि सम्प्राप्ते, षट्पदीमत्कुणादयः । विमृज्यन्ते शरीरेण, ताप्यन्ते चोष्णवारिणा ।।१।। पिपीलिकास्तु तुद्यन्ते, पादैः सम्मार्जनेन च । દરથમાના ગુલ્લા , મથ્યને વાસનલિમિ: રા”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org