________________
100
૨૩૩
૧૬ઃ નરકની જાતઅનુભવ વર્ણવતા મૃગાપુત્ર - 86 – उण्हाभितत्तो संपत्तो, असिपत्तं महावणं । असिपत्तेहिं पडतेहिं, छिन्नपुबो अणेगसो ।।१२।। मुग्गरेहि भुसंढीहिं सूलेहिं मुसलेहिं अ । गयासं भग्गगत्तेहिं, पत्तं दुक्खमणंतसो ।।१३।। खुरेहिं तिक्खधाराहिं, छुरिआहिं कप्पणीहि अ । कप्पीओ फालिओ छिनो, उक्कित्तो अ अणेगसो ।।१४।। पासेहिं कूडजालेहि, मिओ वा अवसो अहं । वाहिओ बद्धरुद्धो य, बहुसो चेव विवाइओ ।।१५।। गलेहिं मगरजालेहिं, मच्छो वा अवसो अहं । उल्लिओ फालिओ गाहओ, मारिओ अ अणंतसो ।।१६।। विदंसएहिं जालेहि, लिप्पाहि सउणोविव । गहिओ लग्गो अबद्धो अ, मारिओ अ अणंतसो ।।१७।। कुहाडपरसुमाहि, वड्ढइहिं दुमो विव । कुट्ठिओ फालिओ छिनो, तच्छिआ अ अणंतसो ।।१८।। चवेडमुट्ठिमाइहिं, कुमारेहिं अयंपिव ।
તારો મિત્રો, ખિગો ન ખેતી પારn” ‘તૃષ્ણાથી પીડાતો હું દોડતો વેતરણી નદીમાં પહોંચ્યો, ત્યાં જઈને “પાણી પીઉં' એમ વિચારતો હું કઠોર ધારાઓથી વ્યાપાદિત થઈ ગયો; અર્થાતુ છિન્નભિન્ન થઈ ગયો વજવાલુકાદિકના તાપથી ખૂબ ખૂબ તપી ગયેલો હું ઠંડક લેવા ખાતર તલવાર જેવાં ભેદી નાખે તેવાં પત્રોવાળા “અસિપત્ર' નામના વનમાં ગયો ત્યાં પડતાં અસિપત્રો દ્વારા હું અનંતીવાર પૂર્વે દાયો છું.” રક્ષણની આશા ચાલી ગઈ છે એવા અને “મુદ્ગર, ભૂસંઢી, શૂળ અને મશલ' આદિ શસ્ત્રો દ્વારા ભગ્ન થઈ ગયાં છે ગાત્રો જેનાં એવા મેં અનંતીવાર અસહ્ય દુઃખ ભોગવ્યું છે.' તીક્ષ્ણ ધારવાળી કાતરોથી કપાતો હું વસ્ત્રોની માફક બે વિભાગમાં અનંતીવાર ફડાયો છું, તીક્ષ્ણ ધારવાળી છૂરીઓથી અનંતીવાર ખંડિત થયો છું અને તીક્ષ્ણ ધારવાળા સુરોથી અનંતીવાર મારી ચામડી પણ ઉખેડી નાખવામાં આવી છે.”
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org