________________
૨૬૨
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ –
13
અતિશય ભયંકર રીતે બૂમો મારતો હું, વકર્મોથી પાપકર્મવાળો બનેલો હોવાથી અનંતીવાર મહાયંત્રોમાં શેરડીની માફક પિલાયો છું' પાપકર્મના પ્રતાપે હું, શુકર અને શ્વાનરૂપને ધરનારા શ્યામ વર્ણવાળા અને વિચિત્ર પ્રકારના પરમાધાર્મિક અસુરો દ્વારા ભૂમિ ઉપર પટકાયો અને આમ તેમ અકળાતો હું જીર્ણ વસ્ત્રની માફક ફડાયો અને વૃક્ષની માફક છેદયો ?” પાપકર્મના પ્રતાપે નરકમાં ઉત્પન્ન થયેલો હું અતસીના વર્ણ જેવી કૃષ્ણ કૃપાણીથી, તથા ‘ભલ્લી’ અને ‘પટ્ટીશ' નામનાં શસ્ત્ર વિશેષોથી છેદાયો, ભેદાયો અને સૂક્ષ્મ સૂક્ષ્મ ટુકડા જેટલો કરાયો, અર્થાત્ કૃપાણ આદિ શસ્ત્રો દ્વારા મારા બે ટુકડા કર્યા, મને ભેદ્યો અને મારા સૂક્ષ્મ સૂક્ષ્મ ટુકડા પણ કરી નાખ્યા.'
અને
“સવસો નો ગુત્ત, નતે મનીનુણ चोईओ तोत्त जोत्तेहिं, रोज्झो वा जह पाडिओ ॥८॥ हुआसणे जलंतंमि, चिआसु महिसो विव । दड्ढो पक्को अ अवसो, पावकम्मेहिं पाविओ ।।९॥ बला संडासतुंडेहि, लोहतुंडेहिं पक्खिहिं ।
વિનુરો વિવંતોડ¢ સંમિડિviતો ૨૦મા” પરાધીન એવો હું, સળગતા અને સમિલાયુક્ત એવા લોઢાના રથમાં જોડાયો અને ચાબુક તથા બંધન આદિથી પ્રેરાયેલો હું રોઝની માફક પિટાયો અને પટકાયો : “પાપકર્મોની પરવશતાથી નરકને પામેલો હું પરમાધાર્મિક અસુરો દ્વારા રચાયેલી ચિતાઓમાં સળગતા અગ્નિની અંદર પાડાની માફક ભસ્મીભૂત કરાયો અને પકાવાયો.” પરમધાર્મિક અસુરોએ વિકર્વેલાં સાણસા જેવાં મુખવાળાં ‘ઢંક' નામનાં પક્ષીઓ દ્વારા અને લોઢા જેવાં મુખવાળાં ગીધ પક્ષીઓ દ્વારા હું વિલાપ કરવા છતાં પણ બળાત્કારથી વિવિધ પ્રકારે છેદયો.
તથા
“તપદા વિનંત ઘાવતા, પત્તો વેગન નાં जलं पाहंति चिंतंतो, खुरधाराहिं विवाइओ ।।११।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org