SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન વાંચવાથી લાભ જ થશે. મુનિશ્રીનાં પ્રવચન આવી રીતે સંગ્રહી રાખવાનો પ્રયાસ સ્તુત્ય છે, એમ કહેવાની જરૂર નથી.” વધુમાં આ પૂ. પ્રવચનકાર મહાત્માનાં મનનીયતા ને બોધકતાની સાથે રસિકતાભર્યા પ્રવચનોને પ્રસિદ્ધ કરતા સાપ્તાહિક "જૈન પ્રવચનના સંપાદક પાસે સેંકડો વણમાગ્યા અભિપ્રાયો આવ્યા છે કે, જેમાં આ મહાત્માને કોઈએ ‘દિવ્ય પુરુષ કહેલ છે, કોઈએ ‘સરસ્વતીના લાડીલા કુમારે કહેલ છે, કોઈએઆ જમાનાના પુરુષ પ્રવર' કહેલ છે, કોઈએ જૈન સમાન્ના મહાનું ઉદ્ધારક કહેલ છે અને કોઈએ પૂર્વભવના મહા સંસ્કારી પણ કહેલ છે. તેમજઆ મહાત્માનાં પુણ્ય પ્રવચનો સંબંધી ઘણા જ ઊંચા અભિપ્રાયો દર્શાવી, આવાં પ્રવચનોના પ્રકાશન દ્વારા mત ઉપર મહાન્ ઉપકાર કરનાર તરીકે એના સંપાદકને પણ ધન્યવાદ આપેલ છે. પરંતુ તે બધાનું અત્રે અવતરણ કરીએ, તો એકબીજો ગ્રંથ તૈયાર થાય; એટલે એમાંના માત્ર થોડા જ અભિપ્રાયો અપાય છે; (૧) ઉજ્જૈનથી શ્રીયુત્ દીપચંદ કોઠારી લખે છે કે: “પત્રની ભાષા, રોચકતા, કાગળ, છપાઈની શુદ્ધતા... લેખનશૈલી આદિ બહુ જ સુંદર છે અને તેનો વિષય ઉચ્ચાતિ ઉચ્ચ અને જૈન સિદ્ધાંતના રહસ્યને સમજાવનાર છે. આશ્ચર્ય છે કે, પત્રની શરૂઆતથી આજ સુધી એક જ રસભર્યો ધારાપ્રવાહ ચાલુ છે. પત્રની ભાષા અને ભાવ. વિષય અને આદર્શ આદિની ગોઠવણી, એવા તો વિચારપૂર્વક કરવામાં આવી છે કે, એની કોઈ પણ પ્રણાલીમાં લેશ માત્ર ફેરફારની જરૂર જણાતી નથી. જેનાં આવાં વ્યાખ્યાનો છે. તે મહાત્માશ્રી, ખરેખર જૈનશાસનના શણગાર છે. જૈનાગમનો યથાર્થ અર્થ કરનાર છે.' કચ્છ : નલીયાથી શેઠ વર્ધમાન રામજી હંસરાજ લખે છે કે; ‘યંગ ઈન્ડીયા અને નવજીવન' જે પ્રચારકાર્ય કરી રહેલાં છે, તેથી પણ અધિક આપનાં વ્યાખ્યાનોમાં લોકો ઉલટભેર રસ લઈ રહ્યા છે.' (૩) એક ભાઈ લખે છે કે, ‘તમારા વ્યાખ્યાનથી મને બહુ અસર થઈ છે. . આપને સરસ્વતી દેવીનો પડછો જરૂર છે.' (૪) કપડવંસ્થી અવલ કારકુન લલ્લુભાઈ રતનચંદ લખે છે કે, “જૈન પ્રવચનના એકનવા ગ્રાહકરા.રા.ત્રિવેદી મણીલાલ જાદવરાયથયા છે.તેમણે ગ્રંથ અને ગ્રંથકાર 111 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy